Video : તો હકિકતમાં એલિયન છે, અમેરિકી રક્ષા મંત્રાલયે જારી કર્યો વીડિયો
ભારત સહિત દુનિયાભરના અવકાશ વૈજ્ઞાનિકો પૃથ્વી બહાર કોઈગ્રહ પર જીવનના પુરાવા શોધવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે ત્યારે હવે એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એલિયન હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
કેટલાક દાયકાઓથી વિવિધ લોક એલિયન યુએફઓ જોયાના દાવા કરી રહ્યા છે ત્યારે હાલમાં જ અમેરિકી રક્ષા મંત્રાલયે એક વીડિયો જારી કર્યો છે. આ વીડિયોને કારણે ફરીથી દુનિયામાં એલિયનના અસ્તિત્વને લઈને ચર્ચા શરૂ થઈ છે.

જુલાઈ 2023 માં અમેરિકી સંસદીય સમિતિના સભ્યોને ત્રણ વીડિયો બતાવવામાં આવ્યા હતા. આ વીડિયોમાં યુએસ નેવીના ફાઈટર પ્લેનના કેમેરાએ કેદ થયેલી આકાશમાં ઉડતી રકાબી જોઈ શકાય છે. જે ખૂબ જ ઝડપથી ફરી રહી છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ વિડિયોમાંની તસવીરો થોડી ઝાંખી છે, પરંતુ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોઈ ગોળ વસ્તુ આકાશમાં ઝડપથી ઉડી રહી છે.
અહેવાલો અનુસાર, અમેરિકાની પેન યુનિવર્સિટીમાં હિસ્ટ્રી અને બાયો-એથિક્સના પ્રોફેસર ગ્રેગ અગિગિયન કહે છે કે માનવી સદીઓથી દાવો કરી રહ્યા છે કે તે આકાશમાં રહસ્યમય વસ્તુઓ જુએ છે. આ રહસ્યમય વસ્તુઓને UFO એટલે કે અજાણી ઉડતી વસ્તુ કહેવામાં આવે છે.
UFO images confirmed by the US Department of Defense pic.twitter.com/PvfKKPtMFC
— Tank zhou (@IyLFQcsnb0eJNxt) September 8, 2023
કહેવાય છે કે 1947માં પહેલીવાર આ ચર્ચા થઈ હતી. ત્યારે અમેરિકાના પશ્ચિમ કિનારે તેમની ફ્લાઇટ દરમિયાન ખાનગી પાઇલટ કેનેથ આર્નોલ્ડે કંઈક એવું જોયું જે તેણે પહેલાં ક્યારેય જોયું ન હતું. આ સમાચાર એક પત્રકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા ત્યારે તે ઝડપથી સમગ્ર વિશ્વમાં ફેલાયા. આ પત્રકારે તેને ફ્લાઈંગ સોસર નામ આપ્યું હતું. જેને પાછળથી આને કહેવામાં આવ્યા.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
