Video: શું તમે કોઇ ગોરિલાને ડાન્સ કરતો જોયો છે? ના તો જુઓ
ગોરિલ્લાને પાણીમાં ગરબે ધૂમતો જોયા છે ના ને, જુઓ આ વીડિયોમાં
ગોરિલા તેના ગુસ્સા, તેના કદાવર શરીર માટે જાણીતા છે પણ તમે કોઇ ગોરિલાને આપણે જેમ એક પછી એક ગરબાના ચક્કર મારીએ તેમ ચક્કર મારી મસ્તીમાં નાચતો જોયો છે. ના જોયો હોય તો જોઇ લો આ વીડિયોમાં હાલ સોશ્યલ મીડિયામાં આ નાચતો ગોરિલાનો વીડિયો ખૂબ જ જલ્દીથી વાયરલ થઇ રહ્યો છે. પાણી સાથે રમતો અને રમતા રમતા ધૂમતો આ ગોરિલાને જોઇને તમારા ચહેરા પર પણ સ્માઇલ ના આવી જાય તો નવાઇ નહીં.આ વીડિયો 20 જૂને જોલા દ ડાસિંગ ગોરિલાના નામે મૂકાવામાં આવ્યો છે.

એક મોટા વાદળી રંગના ટબમાં એક ગોરિલા નાહી રહ્યો છે. અને નાહતી વખતે કોઇ નાના બાળકની જેમ તે પણ પાણી સાથે રમત કરી રહ્યો છે. 14 વર્ષના ગોરિલાનું નામ જોલા છે. સોશ્યલ મીડિયા પર આ મસ્તમાં મસ્ત નાચતા ગોરિલાને 5 લાખથી પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે. જો કે આવું પહેલી વાર નથી બન્યું આ પહેલા પણ 2011માં જોલાનો આવો જ એક વીડિયો સામે આવ્યો હતો. પ્રાણીસંગ્રહાલયના સીનિયર ઓથોરીટીનું માનીએ તો જોલાને પાણી ખૂબ જ ગમે છે. અને જે પાણી જોઇને ખૂબ જ ઉત્સુક થઇ જાય છે. તો તમે પણ જુઓ આ ગોરિલાનો ડાન્સ અહીં...
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
