Video: જીવિત છે માઈકલ જેક્સન! ફેન્સ બોલ્યા- DNA ટેસ્ટ કરાવો

Video: જીવિત છે માઈકલ જેક્સન! ફેન્સ બોલ્યા- DNA ટેસ્ટ કરાવો

ન્યૂયોર્કઃ કિંગ ઑફ પોપ માઈકલ જેક્સનના ફેન્સ આજકાલ એક શખ્સના ડીએનએ ટેસ્ટની માંગ કરી રહ્યા છે. આ એવા ફેન્સ છે જે માનવા જ તૈયાર નથી કે માઈકલ જેક્સન મૃત્યુ પામ્યા છે. અખબાર ધી મિરર તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. આ વ્યક્તિનું નામ સર્જિયો કોર્ટ્સ છે અને આ સ્પેનનો એક આર્ટિસ્ટ છે.

michael jackson

સર્જિયોની ફુટેજ વાયરલ થઈ

સર્જિયો કોર્ટ્સેની એક ફુટેજ પાછલા દિવસોમાં વાયરલ થઈ ગઈ હતી. આ ફુટેજ વાયરલ થયા બાદ લોકો તેમના ડીએનએ ટેસ્ટની અપીલ કરી રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે બની શકે કે માઈકલ જેક્સન ઓળખ છૂપાવીને રહી રહ્યા હોય. થાઈલેન્ડમાં એક કાર્યક્રમ દરમિયાન સર્જિયો આ રૂપમાં દેખાણા હતા. તેમણે કહ્યું હતું કે, 'હેલો, માઈકલ જેક્સનના ફેન્સ, તમે મને 23 ડિસેમ્બરે પટાયામાં યોજાનાર કાર્યક્રમમાં જોઈ શકો છો.' જો કે સર્જિયો દેખાવમાં જેક્સનથી ઓછી ઉંમરનો લાગે છે.

મેરા માઈકલ વાપસ આ ગયા

સર્જિયોની ટિપ્પણી બાદ જેક્સનના ફેન્સ પાગલ થઈ ઉઠ્યા. એક ફેને લખ્યું, 'હું તમને બહુ પ્રેમ કરું છું માઈકલ, મારો માઈકલ પાછો આવી ગયો.' સર્જિયોએ કહ્યું કે જ્યારે તે હાઈ સ્કૂલમાં ભણતો હતો ત્યારે એક જર્નલિસ્ટે ટિપ્પણી કરી હતી કે તમે માઈકલ જેક્સન જેવા દેખાવ છો. તેમણે કહ્યું કે, તે સમયે મેં પત્રકારની વાત મજાકમાં લીધી પરંતુ બે અઠવાડિયા બાદ તેમણે મને એક પર્ફ્યૂમ વિક્રેતા સાથે મળાવ્યો. તે પ્રચાર માટે મારા ફોટાનો ઉપયોગ કરવા માંગતો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X