વીડિયો: નિર્દોષોને મારનાર ISISનો આતંકી પોતે જ બની ગયો નિશાન
સોશ્યલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આઇએસઆઇએસના એક આતંકી, સંગઠનના પ્રપોગેંડા વીડિયો શૂટ કરી રહ્યો હતો. તે કંઇ વધુ બોલે તે પહેલા જ અચાનકથી એક જોરદાર ધમાકો થયો અને ગણતરીની સમયમાં તે આતંકીની મોત થઇ જાય છે.
કહેવાય છે કે આ વીડિયો સીરીયામાં શૂટ થયો હતો પણ કેટલાક લોકો તેને ઇરાકનું કોઇ શહેર બતાવી રહ્યા છે. જેમાં આતંકીની મોત હવાઇ હુમલાના કારણે થાય છે. આ આંતકી પર એક મિસાઇલ દ્વારા હવાઇ હુમલો થાય છે અને તે મરી જાય છે.

હુમલા પછી ચારે બાજુ ચીસો અને બુમો પડવા લાગે છે. વીડિયો શૂટ કરનાર આંતકી જેનું નામ અહમદ અબુ હમજા છે તેની પણ આ ધટનામાં મોત થઇ જાય છે. ત્યારે અનેક માસૂસ લોકોને મારનાર ISISનો આંતકી જ્યારે ખુદ એક બોમ્બ વિસ્ફોટના હુમલાનો ભોગ બની છે ત્યારે શું થાય છે તે જુઓ નીચેના આ વીડિયોમાં...












Click it and Unblock the Notifications
