For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુએનમાં મોદીનું પ્રભાવશાળી ભાષણ, સાંભળો વીડિયોમાં...

|
Google Oneindia Gujarati News

modi
ન્યૂયોર્ક, 28 સપ્ટેમ્બર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પોતાનું ભાષણ કર્યું. નરેન્દ્ર મોદીના ભાષણ પર સમગ્ર દુનિયાના મીડિયા અને લોકોની નજર ટકેલી હતી. મોદીએ એવું જ ભાષણ કર્યું જેવા ભાષણની લોકોને અપેક્ષા હતી. મોદીએ પોતાના ભાષણમાં આખી દુનિયાની ચિંતા કરી. તેમજ સંયુક્ત રાષ્ટ્રના તમામ દેશો વધુ વિકાસ કરે પ્રગતિ કરે અને આતંકવાદ મુક્ત બને તેવી હિમાયત પણ કરી.

નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ થકી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ઊઠાવેલા કાશ્મીર મુદ્દા અંગે પણ જડબા તોડ જવાબ આપી દીધો. નરેન્દ્ર મોદીએ સ્પષ્ઠપણે જણાવી દીધું કે અમારી સરકાર પાકિસ્તાન સાથે મિત્રતા ઇચ્છે છે પરંતુ આતંકવાદના પડછાયામાં નહીં. દ્વિપક્ષીય વાર્તા ત્યારે જ સંભવ છે જ્યારે પાકિસ્તાન આતંકવાદની નીતિને છોડશે.

આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ એવી ઘણી હકારાત્મ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો જેના પર દુનિયાના લોકો તેમના કાયલ બની ગયા... વીડિયોમાં જુઓ નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ ભાષણ...

English summary
PM Narendra Modi addressed the United Nations General Assembly, in New York.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X