વીડિયોમાં જુઓ આઇએસઆઇએસે અમેરિકાને કેવી ધમકી આપી
ફ્રાંસની રાજધાની પેરિસ પછી આઇએસઆઇએસનો નવો ટાર્ગેટ છે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન. જેની પર આઇએસઆઇએસ કરવાનું છે પેરિસ કરતા પણ ખતરનાક આતંકી હુમલો. અને આ જ માટે આઇએસઆઇએસ એક વીડિયો પણ જાહેર કર્યો છે. અને જલ્દી તે વોશિગ્ટનમાં ચારે બાજુએ આગ લગાવી દેશે તેવી ધમકી આપી છે.
ફ્રાંસે સોમવારે સીરિયાના રાક્કામાં આઇએસઆઇએસના ઠેકાણા પર ભયંકર બોમ્બ વિસ્ફોટ કર્યા. તો અમેરિકાએ પણ ફાઇટર જેટ્સ દ્વારા આઇએસઆઇએસ પર હુમલા કર્યા. આઇએસઆઇએસએ વોશિંગ્ટન અને રોમ બન્નેમાં આવા અટેક કરવાની ધમકી આપી છે. આઇએસઆઇએસ કહ્યું છે કે આ તો ખાલી શરૂઆત છે.

ત્યાં જ સીઆઇએના નિર્દેશક જોન બ્રેનૈનનું કહેવું છે કે પેરિસના આતંકી હુમલો અમેરિકાને ઊંધમાંથી જગાડવા સમાન છે. તમે તેને વેક-અપ કોલ કહી શકો છો. તેણે કહ્યું કે આનાથી ખાલી યુરોપ જ નહીં અમેરિકા પર પણ ખતરો બનેલો છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સના કહ્યા મુજબ વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે ફ્રાંસની જેમ જ અન્ય દેશો પણ ભોગવવું પડશે. વોશિંગટનમાં પણ પેરિસ જેવો જ હુમલો થશે. નોંધનીય છે કે ફ્રાંસના રક્કામાં અમેરિકન ઇન્ટેલિજન્સની મદદથી કાર્યવાહી કરવામાં આવી હતી.
તો નીચે જુઓ આ વીડિયો જેમાં સંગઠનના યુવકો ફ્રાંસ બાદ અમેરિકાના વોશિંગ્ટનમાં પણ આવા હુમલા માટે તૈયાર રહેવાનું જણાવી રહ્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
