For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ વિડિયો: ટીમ જીતી તો એન્કરે ઉતારી દિધા કપડાં...!!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શું તમને યાદ છે વર્ષ 2011માં પૂનમ પાંડેએ કહ્યું હતું કે જો ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી જશે તો તે ટીમ ન્યૂડ થઇ જશે? જો કે ટીમ તો જીતી ગઇ હતી, પરંતુ પૂનમ પાંડેએ વચન પાળ્યું ન હતું. જોકે આ તો થઇ આપણા દેશની વાત પરંતુ ફ્રાંસમાં એક મહિલાએ આવું જ એક વચન આપ્યું અને તેને પોતાના અંદાજ પાળ્યું પણ.

હકિકતમાં હવામાનના સમાચાર બતાવાનાર ફ્રાંસની એક ટીવી ચેનલ Canal+ ની 27 વર્ષીય એન્કર ડોરિયા તિલિયરે વચન આપ્યું હતું કે જો ફાંસની ફુટબોલ ટીમે વર્લ્ડ કપ માટે ક્વાલિફાઇ કરી લીધું તો તે ટીવી પર લાઇવ પોતાના કપડાં ઉતારી દેશે.

તમને જણાવી દઇએ કે ફ્રાંસની ટીમ પહેલાં ક્વોલિફાઇ મેચમાં યુક્રેન સામે 2-0 થી હારી ગઇ હતી અને ડોરિયાને વિશ્વાસ હતો કે ટીમ બીજી મેચમાં પણ મંગળવારે પેરિસમાં હારી જશે. પરંતુ એવું ન થયું અને ફ્રાંસે યુક્રેનને 3-0 થી માત આપી દિધી અને આ પ્રકારે તેને આગામી વર્ષે બ્રાજીલમાં થનારી ફુટબોલ વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન બનાવી લીધું.

ડોરિયા શરત હારી ચૂકી હતી અને પોતાનું વચન પુરૂ કરવા માટે તેમને એક સચોટ માર્ગ શોધી કાઢ્યો. સ્ટૂડિયોમાં ઓન સ્ક્રીન કપડાં ઉતારવાને બદલે તે એક ખેતરમાં ન્યૂડ થઇને દોડતી રહી અને કેમરો તેમનો લોન્ગ શોટ લઇ રહ્યો હતો. એટલે કે દર્શકો તેમને નજીકથી જોઇ શકતા ન હતા. જ્યાં સ્ક્રીન પર એક તરફ ન્યૂડ ડોરિયા જોવા મળતી હતી, તો બીજી તરફ સ્ક્રીનની બીજી તરફ હવામાનનો રિપોર્ટ ચાલી રહ્યો હતો.

જો કે ડોરિયાથી દર્શકો ઘણા નારાજ હતા. Canal+ ના એક દર્શકે લખ્યું છે કે ' આ એકદમ ખરાબ સ્ટંટ હતો. આ મજાક ન હોય શકે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ મોડલ અને અભિનેત્રી ડોરિયા ઓગષ્ટ 2012 થી રાતના બુલેટિન અને ટોક શોમાં મૌસમની પરિસ્થિતી જણાવે છે.

doria-tillier

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/YOIjSlq7fG0?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Millions of viewers were on edge as they tuned in to see whether Doria Tillier presented her Canal+ weather forecast NAKED on Wednesday evening, as she promised.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X