ઇગ્લેંડમાં મહિનાની બ્રેસ્ટમાં થયો બ્લાસ્ટ સર્જરીની સાઇડ ઇફેક્ટ

નવી દિલ્હી, 19 જૂન: લંડનની એક મહિલાને બ્રેસ્ટ ઇંપ્લાંટ સર્જરી કરવું મોંધું પડ્યું. મહિલાના સ્તનોમાં બ્લાસ્ટ થઇ ગયો. આ અજીબો-ગરીબ ઘટના તે મહિલાની સાથે થઇ જેને તાજેતરમાં જ પોતાના બેસ્ટનો આકાર વધારવા માટે ઇંપ્લાંટ સર્જરી કરાવી હતી.

અકસ્માત ઇગ્લેંડમાં એક જિમ ઇંસ્ટ્રક્ટરની સાથે થયો. 4 લાખ રૂપિયા ખર્ચ કરીને મહિલાએ બ્રેસ્ટ ઇંપ્લાંટ કરાવી હતી. કિમ બ્રોકહર્સ્ટ સાઉથ વેલ્સની રહેવાસી છે. 51 વર્ષની ઉંમરમાં પોતાને સારી બતાવવા માટે તેમણે પોતાની બેસ્ટ ઇંપ્લાંચ સર્જરી કરાવી હતી. શરૂઆતમાં બધુ ઠીક ચાલી રહ્યું હતું, પછી તેમના સ્તનોનો આકાર ઝડપથી વધવા લાગ્યો.

સર્જરીના થોડા દિવસો બાદ જ કિમને લાગવા લાગ્યું કે તેમના સ્તનોમાં રસ આવવા લાગ્યો છે. તેમના પેડ્સમાં તિરાડ આવવા લાગી હતી, જેના લીધે તેમના અંદર ભરાયેલ સિલિકોન લીક થઇને શરીરના બીજા અંગોમાં જવા લાગ્યું. તેને તેનો આભાસ થવા લાગ્યો હતો. પછી અચાનક એક દિવસ કિમના જમણા સ્તન પર જોરથી ઘસારો થયો અને તે દરમિયાન ડાબુ સ્તન ફાટી ગયું.

તેને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી. કિમે ચેક કરાવ્યું તો ખબર પડી કે તેના ઇંપ્લાંટ પેડમાં આ કારનામો થયો છે. ડૉક્ટરોએ તેમને કહ્યું કે હવે સ્તનોને ફરીથી એક સામાન્ય આકાર આપવામાં 3 લાખ 87 હજાર રૂપિયા ખર્ચ થશે. પછી એક ચેનલે કિમની સારવારનો ખર્ચ ઉપાડ્યો.

breast
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X