For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં ભારતીય અમેરિકન સાંસદનું કરાયું સન્માન

|
Google Oneindia Gujarati News

dalip singh
વોશિંગ્ટન, 28 જૂન : અમેરિકન સાંસદોએ કેલિફોર્નિયા રાજ્યથી કોંગ્રેસ તરફથી ચૂંટાયેલા પહેલા ભારતીય દલીપ સિંહ સૌંદને કેલિફોર્નિયા હોલ ઓફ ફેમમાં સામેલ કરવાનો આગ્રહ કર્યો છે.

એમી બેરાની આગેવાનીમાં કેલિફોર્નિયાથી 14 સાંસદોના એક સમૂહે કેલિફોર્નિયાના ગર્વનર જેરી બ્રાઉનને એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં સૌંદને એશિયાઇ અમેરિકન વર્ગ અને માનવાધિકારની હિમાયત કરનારા છે.

સાંસદોએ પત્રમાં કહ્યું છે કે 'વ્યાપક ઇમીગ્રેશન સુધારની દિશામાં અમે કામ કરીએ છીએ. જ્યારે કેલિફોર્નિયાના સાંસદ દલીપ સિંહ સૌંદે જે યોગદાન આપ્યું છે. તેના કારણે તેમનો કેલિફોર્નિયા હોલ ઓફ ફેમમાં ઉલ્લેખ થવો જોઇએ.'

પત્રમાં કહેવાયું છે કે દલીપ સિંહ સૌંદનો ભારતના એક નાનકડા ગામમાં જન્મ થયો. 1920માં જે સ્ટડી માટે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં આવ્યા અને પછી એમએ અને ગણિતમાં પીએચડી કરી છે.

'સૌંદનું રાજનૈતિક કેરિયર 1942માં શરૂ થયું હતું, જ્યારે તેમની પસંદગી અમેરિકામાં ઇન્ડિયા એસોસિએશનના અધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી.' વર્ષ 1956માં સૌંદ પહેલીવાર અમેરિકન સંસદની પ્રતિનિધિ સભા માટે ચૂંટવામાં આવ્યા હતા, તેઓને ત્રણવાર ગૃહ માટે પસંદ કરવામાં આવ્યા.

English summary
Indian American MP Dalip Singh Saund honored by American Members of Parliament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X