For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંગાપુરમાં મહિલા સાથે છેડતીના કેસમાં ભારતીયને જેલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સિંગાપુર: સિંગાપુરમાં એક ભારતીય નાગરિકને એક રેલવે સ્ટેશનની લિફ્ટમાં મહિલા સાથે છેડતી કરવાના કેસમાં દોષી ગણતાં ચાર અઠવાડિયાની જેલની સજા સંભળાવવામાં આવી છે. 27 વર્ષીય કંડાસામી કૃષ્ણન એક વિજળી કંપનીમાં કામ કરે છે, તેને આ આરોપ સ્વિકાર કર્યો છે કે આ વર્ષે સાત માર્ચના રોજ તેને સેરગૂન સ્ટેશન પર એક મહિલા સાથે છેડતી કરી હતી.

prison

સ્ટ્રેટસ ટાઇમ્સના અનુસાર મદદનીશ જાહેર ફરિયાદી અસરન સમદે કહ્યું કે તે દિવસે સવારે 7: 45 વાગે પીડિતા અને કંડાસામી અપર સેરનગૂન રોડ અસ્થિત સ્ટેશ પર સાથે ઉતર્યા હતા. જ્યારે મહિલા ઉપર જવા માટે લિફ્ટ લેવા માટે આગળ વધી રહી હતી તો કંડાસામીએ તેનો પીછો કર્યો અને જ્યારે લિફ્ટનો દરવાજો બંધ થવાનો હતો તો તે પણ મહિલ સાથે લિફ્ટમાં આવી ગયો.

English summary
An Indian national in Singapore was jailed on Tuesday for four weeks for molesting a woman in a lift at a train station.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X