બ્રુસ્સેલ્સમાં સિખ મહિલા અને તેના ત્રણ બાળકોની હત્યા

Murder
બ્રુસ્સેલ્સ, 30 સપ્ટેમ્બરઃ ભારતીય મૂળના ચાર વ્યક્તિઓની એટ્ટરબીક સ્થિત ઘરે હત્યા નિપજાવવામાં આવી છે. ભોગ બનનારમાં એક મહિલા અને ત્રણ બાળકો છે. પીડિત પરિવાર પંજાબના લુધણિયાનો હોવાનું સ્થાનિક સમાચાર ચેનલોએ જણાવ્યું છે.

બેલજીઅન ટીવી ચેનલના અહેવાલ અનુસાર, 37 વર્ષિય જસબિર સિંહ એક સ્થાનિક રેસ્ટોરન્ટથી પરત પોતાના ઘરે ફર્યા ત્યારે તેમની પત્ની અને ત્રણ બાળકો મૃત અવસ્થામાં પડ્યાં હતા. હત્યારાએ તેમની ગળું વેતરીને હત્યાં નિપજાવવામાં આવી હતી.

જસબિરે આરીટએલ ટીવીને જણાવ્યું કે, 28 સપ્ટેમ્બરે અનેક વખત તેમણે તેમની પત્નીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફોન કોઇ ઉઠાવતું નહોતું. અનેક વખત ફોન કરવા છતાં પણ કોઇ પ્રતિક્રિયા નહીં મળતાં તેઓ રેસ્ટોરન્ટથી ઘરે આવ્યાં હતાય જ્યાં પત્ની અને બાળકોનો મૃતદેહ પડ્યો હતો.

તેમણે જણાવ્યું છે, " હું જ્યારે ઘરે પહોંચ્યો અને લાઇટ ચાલું કરી તો ઘરમાં બધે લોહી જોવા મળતું હતું. મે તુરત જ પોલીસને ફોન કર્યો હતો. હું સમજી નહોતો શકતો કે આ શું થઇ ગયું અને કેવી રીતે થયું. આ એક અંધકારભર્યું હતું. હું તમને બોલાવી રહ્યો હતો પરંતુ કોઇ જ જવાબ આપી રહ્યું નહોતું."

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. જસબિરના પાડોશીએ પોલીસને માહિતી આપી છે કે તેમણે જસબિર અને તેમની પત્નીને ક્યારેયપણ ઝઘડતા જોયા નહોતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X