Video: અંગ્રેજ યુવકને દોડાવી દોડાવીને ફટકારતો ભારતીય સિંઘમ
લંડન, 28 મે: વિદેશમાં ભારતીય પર વંશીય હુમલા થવા કોઇ નવાઇની વાત નથી રહી ગઇ પરંતુ આ હુમલામાં જોરદાર વળતો જવાબ આપ્યો હોય તેવી ઘટના પહેલી વાર સામે આવી છે. ભારતીય મૂળના એક શીખ વિદ્યાર્થી તેની પર વંશીય હુમલો કરનાર અંગ્રેજ વિદ્યાર્થીને દોડાવી દોડાવીને માર્યો. આ 'સિંઘ ઇઝ કિંગે' અંગ્રેસ વિદ્યાર્થીને ત્યાં સુધી ફટકાર્યો જ્યાં સુધી તેને એ વાતનો અહેસાસ ના થઇ ગયો કે તેણે ખોટું કર્યું છે.

શરૂઆતમાં ભારતીય શીખ બાળક ટિપ્પણીઓને ટાળી રહ્યો હતો, પરંતુ જ્યારે અંગ્રેજ વિદ્યાર્થીએ તેની પર હાથ ઊઠાવ્યો તો શીખ વિદ્યાર્થીએ જડબાતોડ જવાબ આપ્યો અને દોડાવીને માર્યો...
જુઓ વીડિયોમાં શીખ વિદ્યાર્થીની મર્દાંગી...












Click it and Unblock the Notifications
