Asian Games 2023, September 26: એશિયન ગેમ્સમાં આજે કોની મેચ છે, જાણો ભારતનુ આખુ શિડ્યુલ
Asian Games 2023: ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં આજે 26 સપ્ટેમ્બરે ઘણી મેચો રમાશે. લોકોની નજર ભારતીય શૂટિંગ ટીમ પર રહેશે કારણ કે ભારતીય ચાહકો 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ પાસેથી મેડલની આશા રાખશે.
એશિયન ગેમ્સના બીજા દિવસે સોમવારે ભારત બે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવીને પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો.

26 સપ્ટેમ્બરનું સંપૂર્ણ શિડ્યુલ
સ્ક્વૉશ
પુરુષ ટીમ પુલ A: ભારત વિ સિંગાપુર - સવારે 7:30 વાગ્યાથી
મહિલા ટીમ પુલ B: ભારત વિ પાકિસ્તાન - સવારે 7:30 વાગ્યાથી
પુરુષ ટીમ પુલ A: ભારત વિ. કતાર - સાંજે 4:30 વાગ્યાથી
ફેંસિંગ
મેડલ ઇવેન્ટ: મહિલા સાબરે વ્યક્તિગત (ભવાની દેવી) - સવારે 6:30 વાગ્યાથી
ટ્રૅક સાઇકલિંગ
મહિલા ટીમ સ્પ્રિન્ટ ક્વૉલિફાઇંગ, રાઉન્ડ 1 હીટ અને ફાઇનલ (શુશિકલા અગાશે, સેલેસ્ટિના, મયુરી ધનરાજ લ્યુટ, ત્રિયાશા પૉલ) - સવારે 7:30 વાગ્યાથી
પુરુષ ટીમ સ્પ્રિન્ટ ક્વૉલિફાઇંગ, રાઉન્ડ 1 હીટ અને ફાઇનલ (ડેવિડ બેકહામ એલ્કાટોહચુન્ગો, એસો અલ્બેન, રોનાલ્ડો સિંહ લેટોનજામ, રોજિત સિંઘ યાંગલેમ) - સવારે 7:30 વાગ્યાથી
પુરુષ ટીમ પરસૂટ ક્વૉલિફાઈંગ, રાઉન્ડ 1 હીટ અને ફાઈનલ (વેંકપ્પા શિવપ્પા કેંગલગુટ્ટી, દિનેશ કુમાર, મનજીત કુમાર, નીરજ કુમાર, વિશ્વજીત સિંહ) - સવારે 7:30 વાગ્યાથી
સ્વિમિંગ
મહિલાઓની 100 મીટર ફ્રી સ્ટાઇલ હીટ અને ફાઇનલ (શિવાંગી સરમા) - સવારે 7:30 વાગ્યાથી
મહિલાઓની 200 મીટર બેકસ્ટ્રોક (પલક જોશી) - સવારે 7:30 વાગ્યાથી
પુરુષ 1500 મીટર ફ્રી સ્ટાઇલ ફાસ્ટ અને સ્લો હીટ (આર્યન નેહરા, કુશાગ્ર રાવત) - સવારે 7 વાગ્યાથી
પુરુષોની 4x100મી મેડલે રિલે હીટ અને ફાઈનલ (ટીમ ઈન્ડિયા) - સવારે 7:30 વાગ્યાથી
ટેનિસ
મલ્ટીપલ સિંગલ્સ અને ડબલ્સ મેચો (અંકિતા રૈના, રોહન બોપન્ના, રુતુજા ભોસલે, રામકુમાર રામનાથન અને અન્ય) - સવારે 7:30 વાગ્યાથી
વુશુ
પુરુષ 70 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ (સૂરજ યાદવ) - સાંજે 5:00 વાગ્યાથી
પુરુષ 60 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ (સૂર્ય ભાનુ પ્રતાપ સિંહ) ) - સાંજે 5:00 વાગ્યાથી
વૉલીબોલ
પુરુષ ક્લાસિફિકેશન 5મું-6ઠ્ઠું સ્થાન મેચ: ભારત વિ પાકિસ્તાન - સાંજે 4 વાગ્યાથી
ચેસ
પુરુષ વ્યક્તિગત રાઉન્ડ 5, 6 અને 7 (વિદિત ગુજરાતી અને અર્જુન એરિગેસી) - બપોરે 12:30 વાગ્યાથી
મહિલાઓનો વ્યક્તિગત રાઉન્ડ 5, 6 અને 7 (કોનેરુ હમ્પી અને હરિકા દ્રોણાવલ્લી) - બપોરે 12:30 વાગ્યાથી
ઇ-સ્પોર્ટસ
સ્ટ્રીટ ફાઇટર વિ ચેમ્પિયન એડિશન રાઉન્ડ. 32 અને બ્રેકેટ મેચ (મયંક પ્રજાપતિ અને અયાન બિસ્વાસ) - સવારે 7:20 વાગ્યાથી
હૉકી
પ્રિલિમિનરી મેન્સ પુલ A: ભારત વિ સિંગાપુર - સવારે 6:30 વાગ્યાથી
જુડો
મેડલ ઇવેન્ટ: પુરુષ 100 કિગ્રા (અવતાર સિંઘ) - સવારે 7:30 વાગ્યાથી
મેડલ ઇવેન્ટ: મહિલાઓની 78 કિગ્રા (ઇન્દુબાલા દેવી માઈબમ) - સવારે 7:30 વાગ્યાથી
મેડલ ઇવેન્ટ : મહિલા +78 કિગ્રા (તુલિકા માન) - સવારે 7:30થી
સેઇલિંગ
મેડલ ઇવેન્ટ્સ: ફાઇનલ રેસ મિક્સ્ડ મલ્ટિહલ નેક્રા 17, મિક્સ્ડ ડિંગી 470, ગર્લ્સ ડિંઘી ILCA4, બોય્ઝ ડિંગી ILCA4, વિમેન્સ સ્કિફ 49erFX, વિમેન્સ વિન્ડસર્ફર RS:X, મેન્સ સ્કિફ 49er, મેન્સ વિન્ડસર્ફર RS:X (એક કરતાં વધુ સેલર) સવારે 8:30 વાગ્યાથી
અન્ય કેટેગરી (એક કરતાં વધુ) માટે ક્વૉલિફાઈંગ રેસ - સવારે 8:30થી
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો










Click it and Unblock the Notifications
