આરટીઆઇ હેઠળ આવે બીસીસીઆઇ: માકન

અજય માકને કહ્યું હતું કે તમે પારદર્શિતા અને આરટીઆઇની વાત કરો છો તો બીસીસીઆઇને પણ તેના હેઠળ લાવવી જોઇએ. આ સંસ્થાઓ સામાન્ય લોકોના પૈસા પર કામ કરે છે અને આ પ્રમાણે તેમને પોતાના ફાયદા માટે પારદર્શી થઇને સામે આવવું જોઇએ. જો આમ ન થયું તો આ સંસ્થાઓએ ગત સમયમાં જેટલા પણ સારા કર્યા છે તેના નિશાન લાગી જશે.












Click it and Unblock the Notifications
