વર્લ્ડ ટૂર ફિનાલે: ભૂપતિ-બોપન્નાનો ફાઇનલમાં પ્રવેશ

આ પ્રમાણે તેમને ગત મહિને શંધાઇ માસ્ટર્સની હારનો બદલો પણ લીધો હતો. પેસ અને સ્ટેપનેકની જોડી એકમાત્ર એવી ટીમ છે જે સેમીફાઇનલ સુધી નિરંતર અજય રહી છે. તે ગ્રુપ એ માં ત્રણ મેચ જીતીને ટોચ પર રહી હતી. મહેશ ભૂપતિ અને રોહન બોપન્ના પ્રથમવાર આ ટૂર્નામેન્ટમાં રમી રહ્યાં છે. આ બંને પાસે આ વર્ષની અંતિમ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચવાની તક છે.
1977માં વિજય અમૃતરાજ ભારત તરફથી આ ચેમ્પિયનશિપ જીત્યા હતા. ભારતીય જોડી ફાઇનલમાં ઇગ્લેંડના જોનાથન ર્મે અને ડેનમાર્કના ફ્રેડરિક નીલસન તથા માર્સેલ ગ્રનોલર્સ અને માર્ક લોપેજની સ્પેનિશ જોડી વચ્ચે રમાવનાર બીજી સેમીફાઇનલના વિજેતા સામે ટકરાશે.












Click it and Unblock the Notifications
