Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

નવી દિલ્હી, 30 મે : કરાચીમાં હવાલી દ્વારા મરચુ મોકલી દે! કે પછી, આજે રાવણનો મુકાબલો મંકી સાથે થશે! કંઈ સમજાયું, ના સમજાયું તો અમે સમજાવીએ છીએ. આ છે સટ્ટાખોરીનો કોડવર્ડ. આ કોડવર્ડ દાઉદ ગેંગનાં બુકીએ તૈયાર કર્યો છે અને તેને સમજાવવું તેમનાં જ ગજાની વાત છે. જે શબ્દ પહેલીવાર સાંભળવામાં જ વગર મતલબનો લાગે, તે જ શબ્દો પર લાખો-કરોડોનો સટ્ટો લગાડાય છે.

કરાચીમાં હવાલી દ્વારા મરચુ મોકલી દે...આ વાક્યમાં સટ્ટાની નવી ડિક્શનરી પ્રમાણે કરાચીનો મતલબ છે સટ્ટો લગાડો, હવાલીનો મતલબ છે હવાલાની રકમ અને મિર્ચી કે મરચાનો મતલબ છે એક કરોડ રૂપિયા. એટલે કે સટ્ટાનાં ખેલમાં એક કરોડ રૂપિયા હવાલા દ્વારા મોકલવાનો આદેશ અપાઈ રહ્યો છે.

સટ્ટાખોરી અને મેચ ફિક્સિંગ મામલે તપાસ દરમિયાન દિલ્હી પોલીસે બુકી અને ખેલાડીઓની કોલ ઈન્ટરસેપ્ટ કરી. કોલની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે દુબઈમાં બેઠેલા ડી-ગેંગનાં બુકીઝે પોલીસથી બચવા ખેલ અને ખેલાડીઓનાં કોડ બનાવી રાખ્યા છે અને સટ્ટો લગાવવા દરમિયાન તેઓ આ જ કોડ દ્વારા અન્ય બુકીઝને સંદેશો પહોંચાડી રહ્યા છે.

જાણવા મળ્યું છે કે, તમામ કોડવર્ડ પાકિસ્તાનમાં તૈયાર થયા બાદ દુબઈ પહોંચતા હતા અને ત્યાંથી ડી-ગેંગનાં બુકીઝને આની ટ્રેનિંગ અપાતી હતી. સાથે જ સખત વોર્નિગ પણ અપાતી હતી કે સટ્ટાખોરીનો આખો ધંધો આ જ કોડવર્ડ દ્વારા ફેલાવાય. આવો જાણીએ અજીબ અને રમૂજી કોડવર્ડ્સ...

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

મિર્ચી = એક કરોડ રૂપિયા

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

સચિન તેનદુલકર = બટકૂ

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

ક્રિસ ગેલ = રાવણ

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

લસિથ મલિંગા = મંકી

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

મહેન્દ્ર સિંહ ધોની = હેલિકોપ્ટર

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

યુવરાજ સિંહ = મોડેલ

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

વિરેન્દ્ર સહેવાહ = ચશ્મા

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

હરભજન સિંગ = ટોપી

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

સુરેશ રૈના = શેર

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

શ્રીસંત = રોતૂ

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

જાણો : બૂકીઓએ ભારતીય ક્રિકેટર્સને કેવી રમૂજી કોડ નેમ આપ્યા

વિન્દુ દારા સિંહ = જેક

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X