ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીજનો નિર્ણાયક મૂકાબલો, જાણો ક્યાં અને કેવી રીતે જોઇ શકશો

IND vs AUS ભારત અને ઓસ્ટ્રેલિયા વ્ચે ત્રણ મેચોની વનડે સીરીજનો આજે છેલ્લો મુકાબલો રમાશે.

IND vs Aus ODI Live Streaming: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આજે 22 માર્ચના રોજ એક વાર ફરી સામ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડ સીરીજનો આ છેલ્લો મુકાબલો છે. આ મેચ ચેન્નઇના એમ.એ ચિદંબરમ સ્ટેડિયમ, ચેપોકમાં રમાશે. બંને ટીમો સીરીજમાં 1-1 ની બરાબરી પર છે. એવામાં આજે રમાનાર મેચ નિર્ણાયક સાબિત થશે.

CRICKET

આ વનડે સીરીજ પહેલો મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હાર આપી હતી. પરંતુ બીજા મેચમાં તેને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલાના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી હતી. આ ભારતના વનડે ઇતિહારસની સૌથી મોટી હાર હતી.

આજે આ મેચનું પ્રસારણ ત્રણ અલગ અલગ પ્લેટફોર્મ પર નિહાળી શકશો. બપોરના 1:30 વાગ્યે મેચ શરુ થશે. આ મુકાબલો ચેન્નઇના એમએ ચિંદમ્બરમ સ્ટેડિયમ, ચેપોકમાં રમાશે. આ મુકાબલનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ નેટવર્કના અલગ અલગ ચેનલ્સ પર કરવામાં આવશે. તેનું લાઇવ સ્ટ્રિમિગ ડિઝની+હોસ્ટાર એપ પર ઉપલબ્ધ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X