Video: અર્શી ખાને પૂરો કર્યો વાયદો, કેમેરા સામે ઉતાર્યા કપડા

પોતાને પાકિસ્તાન કિકેટ ટીમના કપ્તાન શાહિદ આફ્રીદીની ગર્લફ્રેન્ડ કેહવા વાળી અર્શી ખાને હાલમાં જ દાવો કર્યો હતો કે તે આફ્રીદીના છોકરાની માં બનવાની છે. આ ખુલાસા બાદ ટીમ ઇન્ડિયાની જીત પર અર્શી ખાને પોતાનો વાયદો પણ પૂરો કર્યો મોડેલ અર્શી ખાને ટીમ ઇન્ડિયા ને કરેલો વાયદો પૂરો કરતા કેમેરા સામે કપડા ઉતારી નાખ્યા હતા.

arshi khan

અર્શી ખાને પોતાના ફેસબુક પેજ પર આ સનસની મચાવી નાખે તેવો વીડિયો પોસ્ટ કર્યો છે આ વીડિયો ખુબ જ તેજીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આપણે જણાવી દઈએ કે અર્શી ખાને ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની પાકિસ્તાન સામે ની જીત પર પોતાના કપડા ઉતારી નાખવાનો વાયદો કર્યો હતો.

અર્શી ખાને વાયદો કર્યો હતો કે જો ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે જીતી જશે તો તે કેમેરા સામે પોતાના કપડા ઉતારી નાખશે. ટીમ ઇન્ડિયાની જીત બાદ અર્શી ખાને પોતાનો વાયદો પૂરો કરતા એક વીડિયો અપલોડ કર્યો છે. તો નીચે જુઓ અર્શી ખાનનો વીડિયો....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X