Asia Cup 2023, IND vs PAK: રોહિત શર્મા અને શુભમન ગીલે ફટકારી અડધી સદી, જુઓ સ્કોરબોર્ડ

Asia Cup 2023, IND vs PAK: ફરી એકવાર એશિયા કપ 2023 માં સૌથી હોટ ફેવરિટ મેચ ચાલી રહી છે. ટૂર્નામેન્ટની ત્રીજી સુપર ફોર મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહી છે. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 15 ઓવરના અંતે 115 રન બનાવ્યા છે. હાલ બંને ઓપનિંગ રોહિત શર્મા અને શુભમન ગીલ બેટિંગ કરી રહ્યા છે. પંદર ઓવર બાદ ભારતનો સ્કોર 115 રન પર પહોંચ્યો છે.

IND vs PAK

શુભમન ગીલે ફટકારી અડધી સદી

શુભમન ગીલે 37 બોલમાં 10 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે 50 રન ફટકાર્યા છે, અને હાલ રોહિત શર્મા સાથે બેટિંગ કરી રહ્યો છે.

રોહિત શર્માએ ફટકારી અડધી સદી

રોહિત શર્માએ 42 બોલમાં 5 ચોગ્ગા અને ચાર છક્કાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે 50 રન ફટકાર્યા છે, અને હાલ શુભમન ગીલ સાથે બેટિંગ કરી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X