Asia Cup 2023 : ભારત-પાકિસ્તાન મુકાબલો વરસાદની ભેટ ચડ્યો, બન્ને ટીમોને એક-એક પોઈન્ટ મળશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલા એશિયા કપના હાઈપ્રોફાઈલ મુકાબલામાં વરસાદ વિલન બન્યો છે. ભારતની પહેલી ઈનિંગ્સ માંડ માંડ પુરી થયા બાદ બીજી ઈનિંગ્સ શરૂ થાય તે પહેલા જ વરસાદ શરૂ થયો હતો. હવે મેચ રદ્દ કરવાની ફરડ પડી છે.

ભારતીય ટીમ 49મી ઓવર સુધીમાં 266 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ. આ પછી પાકિસ્તાન બેટિંગ માટે ઉતરે તે પહેલા જ વરસાદ વિલન બન્યો. સતત વરસાદને કારણે મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે અને હવે બન્ને ટીમોને એક એક પોઈન્ટ મળશે.












Click it and Unblock the Notifications
