For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યુ, 2 દિવસમાં જ મળ્યુ ગાબા ટેસ્ટનું રિઝલ્ટ

ઓસ્ટ્રેલિયાની રમાતી મેચમાં સાઉથ આફ્રિકાની હાર થઇ હતી. બોલિંગ પિચ પર ઓશ્ટ્રેલિયાની ટીમે શાનદાર બોલિંગનુ પ્રદર્શન કરતા બે જ દિવસમાં મેચનું રિઝલ્ટ આવી ગયુ હતુ.

|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે બ્રિસબેનમાં ગાબામાં ત્રણ મેચોની ટેસ્ટ સીરિજની ધમાકેદાર શરુઆત થઇ છે. જ્યાં કાંગારુઓ સાઉથ આફ્રિકાને બેટિંગ કોઇ પણ લેવલ પર ટકવા નથી દિધા પરંતુ પ્રોટિયાજે ફાસ્ટ પિચ પર મળેલા બાઉન્સનો પુરો ફાયદો ઉઠાવ્યો હતો. આર્ફિકાને હરાવ્યા હતા. ગાબામાં ઓસ્ટ્રેલિયાને પોતાના ઘરે જ રમવાનો ફાયદો મળ્યો હતો. ફાસ્ટ પીચનો સારો ફાયદો ઉઠાવતા ટેસ્ટ મેચ ફક્ત બે જ દિવસમાં 6 વિકેટે જીતી લીધી હતી.

CRICKET

આ મેચમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં ફક્ત 34 રનનો જ ટાર્ગેટ મળ્યો હતો. આફ્રિકાની ટીમે ચાર વિકેટ લઇને ઓસ્ટ્રેલિયાની જીતને ફિકી કરી દિધી હતી. રવડાને બીજા છોર પર જો બીજા કોઇ બોલરનો સાથ મળેત તો ઓસ્ટ્રેલિયાની બીજી એક બે વિકેટ ગુમાવી પડી હોત.

આ મુકાબલામાં સાઉથ આફ્રિકાની બેટિંગ પુરી રીતે ખરાબ સાબિત થઇ હતી. તેના લીધે તેને હાર મળી હતી. પહેલી ઇનિંગમાં 152 રન પર આફ્રિકાની ટીમને ઓસ્ટ્રેલિયાને 218 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. જોકે બીજી ઇનિંગ્સમાં પ્રોટિયાજ 99 રનમાંજ ઓલ આઉટ થઇ ગયા હતા.

મેચ સમગ્ર રીતે બોલરના નામે રહ્યા હતા. જમા મિશેલ સટાર્કે પહેલી ઇનિંગ્સમાં ત્રણ અન બીજીમાં 2 વિકેટ મેળવી હતી. પૈટ કર્મિસ પહેલી ઇનિંગ્સમાં 2 અને બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ લઇને સારુ પ્રદર્શન કર્યુ હતુ. બોલેન્ડેને પણ બંને ઇનિંગ્સમાં 2-2 વિકેટ મળી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી રવાડા એ બંને ઇનિંગ્સમાં 4-4 વિકેટ ઝડપી પાડ્યા હતા. આ મચમાં મિસેલ સ્ટાકે ટેસ્ટ કેરિયરના 300 વિકેટ લીધા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Australia beat South Africa by 6 wickets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X