INIDW vs AUSW: કામ ના આવી ઋચા ઘોષની વિસ્ફોટક ઇનિંગ્સ, ઓસ્ટ્રેલિયાએ ભારતને 7 રને હરાવ્યું
ભારતયી મહિલા ટીમની ઓસ્ટ્રેલીયા સામેની ટી20 મેચમાં 7 રને પરાજય થયો હતો. કેપ્ટન દ્વારા 46 રનની ધુઆધાર પારી રમી હોવા છતા તે ભારતની હારને રોકી શક્યા નહોતા.
પાંચ ટી20 મેચની સીરિજના ચોથા મુકાબલામાં ઓશ્ટ્રેલિયાઇ મહિલા ટીમે ભારતને 7 રનથી હાર આપી છે. ખૂબ જ રોમાંચક ેચમાં ઓશ્ટ્રેલિયાએ જીત મેળવીને સીરિજને 3-1 થી આગળ છે. હવે સીરિજના છેલ્લા મેચમાં 20 ડિસેમ્બર બ્રેબોન સ્ટેડીયમમાં રમાશે. 189 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ 20 ઓવરમાં 181 રન જ બનાવી શકી હતી. કેપ્ટન હરમનપ્રીત કોર 46 અને છેલ્લી ઓવરમાં ઋચા ઘોષે 19 બોલમાં રમેલી 40 રનની ઇનિંગ્સ પોતાની ટીમને જીત ના અપાવી શકી.

"કરો યા મરો" ના આ મુકાબલામાં ભારતન હારની સૌથી મોટુ કારણ ટૉપ ઓર્ડરની નિષ્ફળતા રહી છે. સ્મૃતિ મંથાના, શેફાલી વર્મા અે જેમિમાહ રોડ્રિગ્સે આજે પોતાના પ્રદર્શનથી નીરાશ કર્યા હતા. 189 ના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ તરફથી સ્મૃતિ મંધાના અે શોફાલી વર્માની આ જવાબદારી હતી કે, પોતાની ટીમને તે સારી શરૂઆત અપાવીને લાંબા સમય સુધી ક્રીજ પર ઉભા રહેવાની હતી. પરંતુ સ્મૃતિ ફક્ત 16 અને પાછળની મેચમાં અર્ધી શદી ફટકારનાર શેફાલીએ 20 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. ત્યાર બાદ ત્રીજા નંબર પર બેટિંગ કરતા આઇ જૈમિમાહ રોડ્રિગ્સ 8 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી.
ટૉપ ઓર્ડરના ફૈઇલ થયા બાદ કેપટન હરમનપ્રીત કૌર અને દેવિકા વૈદ્ય સાથે મળીને મહત્વની ભાગીદારી કરી હતી. 15 મી ઓવરમાં આઉટ થઇ ગઇ હતી. તેણે એલેના કિંગ ડાસી બ્રાઇનના હાથે કૈચ કરાવ્યો હતો. હરમન 30 બોલ પર 6 ચોકા અને એક સિક્સરની મદદથી 46 રન કર્યા હતા. દેવિકા વૈદ્યએ 18 ઓવરમાં આઉટ થઇ હતી. તેણે એશ્લે ગાર્ડનરે વૈથ મૂનીના હાથે કૈચ કરાવ્યો હતો. દેવિકાએ 26 બોલમાં 32 રન બનાવ્યા હતા. પોતાની પારીમાં તેણે ત્રણ ચોકા લગાવ્યા હતા.












Click it and Unblock the Notifications
