મહિલા વર્લ્ડકપ સેમિફાઇનલ જોવા માટે જશે. જય શાહ, ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે.
ભારતીય મહિલા ટીમે સેમિફાઇનલમાં જગ્યા મેળવી છે. ઓશ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય મહિલાનો મુકાબલો કૈપ્ટઉમાં થશે.
Women;s T20 World Cup 2023:આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનું પ્રદ્શન અત્યાર સુધી જોરદાર રહ્યુ છે. ભારતીય મહિલા ટીમે સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યાં તેનો મુકાબલો ગ્રુપ એ માં ટોપ પર રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ સામે થશે. 23 ફેબ્રુઆરીએ આ મુકાબલો કેપ્ટાઉનમાં ન્યુલેન્ડ્સમાં રમાશે ભારતીય ટીમનો પ્રયાસ એ જ રહેશે કે, આ મુકાબલામાં જીતીને ફાઇનલમાં પહોચાડવામાં આવશે. એક મહત્વની ખબર એ છે કે, આ મેચમાં જોવા માટે બીસીસીઆઇ સચિવ જય શાહ દક્ષિણ આફ્રિકા જઇ શકે છે.

ન્યુઝ એજેન્સી એએનઆઇ અનુસાર એક સૂત્રએ જણાવ્યુ હતુ કે, ભારત અને ઓષ્ટ્રેલિયા વચ્ચે રમાનાર સેમિફાઇનલ મુકાબલા માટે જય શાહ ત્યાં જશે. તેમણે ભારતીય મહિલા ટીમને મોટીવેટ કરવા માટે નિર્ણય લીધો છે.
ટુર્નામેન્ટના ત્રીજા મુકાબલામાં ભારતને ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ટીમ ઇંડિયા સેમિફાઇનલમાં જગ્યા બનાવામાં સફળ રહી હતી. આ સિવાય ભારતીય ટીમને આયરલેન્ડ વિરુદ્ધ કરો યા મરો વાળી સ્થિતિ વાળી મેચમાં જીત મેળવવાની હતી. ટીમ ઇંડિયાએ વરસાદથી પ્રભાવિત આ મેચમાં ડર્કવર્થ લુઇસ નિયમ અનુસાર હિસાબથી 5 રનોથી જીત મેળવ હતી. સેમિફાઇનલ માટે ક્વાલફાઇ કરી લીધી હતી.
ઓસ્ટ્રેલિયા અક પણ મચ નથી હારી બીજી તરફ ટોપ ટીમમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટી20 વર્લ્ડ કપમાં હેટ્રિક લગાવાનો પ્રયાસ કરશે ગ્રુપ સ્ટેજમાં નંબર એક પર રહેનનાર ઓસ્ટ્રેલિયાને સેમિફાઇનલ જીતમા જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ગ્રપના તમામ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાઇ ટીમને જીત મળી હતી. આ જોતા ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયાની ટીમને સેમિફાઇનલમાં રોકવી સરળ નહી હોય .












Click it and Unblock the Notifications
