#IndvsAus : જાણો મેચ જોઇ રહેલા બોલિવુડ સ્ટાર્સની શું છે હાલત
વર્લ્ડ કપ 2015ની સેમીફાઇન મેચ હાલ ચાલી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા એકબીજાને આપી રહ્યા છે જોરદાર ટક્કર. ખેલ તો રસાકસીનો જામ્યો છે. અને ક્રિકેટનો આ ફિવર તમામ ભારતીયો પર ચઢ્યો છે. ઇટ્સ વર્લ્ડ કપ યાર
તો પછી આપણા બોલિવૂડ સ્ટાર્સ કેવી રીતે પાછળ રહી જાય. આપણા બોલિવૂડના તમામ મોટા સ્ટાર ઇન્ડિયા માટે બ્લૂ બ્લીડ કરી રહ્યા છે.
અને આપણી જેમ આ બોલિવૂડ સ્ટાર્સ પણ છે નર્વસ એટલા કે કેટલાકે સ્ટારે તો પોતાના નખ ચાવી કાઢ્યા છે. તો જાણો કેવો ક્રેઝ છે આ બોલિવૂડ સ્ટાર્સને વર્લ્ડ કપની આ સેમીફાઇનલ મેચ માટે.
|
નર્વસ છે શાહરૂખ
શાહરૂખ ખાન પોતાની ફિલ્મ ફૈનની ક્રૂ સાથે બેસી જોઇ રહ્યા છે મેચ. અને તે છે હાલ ખૂબ જ નર્વસ અને ખૂબ જ એક્સાઇટેડ.
|
જૂનિયર બીગ બી છે જોશમાં
અભિષેક બચ્ચન છે, ઇન્ડિયાને લઇને પોઝિટિવ. તે કરી રહ્યા છે ટીમ ઇન્ડિયાને ચિયર્સ
|
વરુણ ધવન
વરુણે સવાર સવારમાં પોતાનું શૂટિંગ પતાવી દીધું છે અને તે બેસી ગયા છે ટીવી સામે. એટલું જ નહીં તે તો તમામ સૂઇ રહેલા લોકોને પણ જાગાડી, ઇન્ડિયા માટે ચિયર કરવાનું કહે છે.
|
ફરહાન અખ્તર
જ્ઞાની બાબા બની ચૂકેલા ફરહાને કહ્યું જીત જેટલી મુશ્કેલ ફળ એટલા મીઠાં.
|
પલ્લવી પહોંચી સિડની
બેશરમ સ્ટાર પલ્લવી શારદા પહોંચી ગઇ છે સિડની ટીમ ઇન્ડિયાને ચીયર કરવા.
|
વિવેક કહ્યું ગો ઇન્ડિયા
વિવેક ઓબેરોય લખ્યું છે કે સ્ટેડિયમની 70 ટકા સીટો પર ખાલી ઇન્ડિયન જ દેખાય છે. ચલો સાથે મળીને કહીએ ગો ઇન્ડિયા.
|
નાસ્તામાં નાખુન
બદમાશ કંપની ફેમ જાણીતા સંગીર મિયાંગ ચૈંગ કહ્યું છે કે તે સવારથી પોતાના નખ ચાવી રહ્યા છે. હાલ તે એટલા એક્સાઇટેડ છે કે તેમનો નાસ્તો જ તેમના નખ બની ગયા છે.
|
ઇન્ડિયાવાલે
સોનૂ સુદે પોતાના ઇન્ડિયાવાલે અંદાજમાં કર્યું છે ઇન્ડિયા માટે ચીયર.
|
ગુલ પનાગ
લાગે છે હજી સુધી ગુલ ચૂંટણીની રેલીઓમાંથી બહાર નથી આવી માટે જ તો તેણે કહ્યું છે કે જિતેગા ભાઇ જિતેગા ઇન્ડિયા જીતેગા.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
