For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાઇવ ટીવી પર પાકિસ્તાની પૂર્વ ખેલાડીએ આપ્યુ વિવાદાસ્પદ નિવેદન

એશિયા કપમાં આજે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી વાર મેચ રમાશે આ મોટું મુકાબલો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ દુબઈમાં રમાડવામાં આવશે વોલ્ટેજ વેચવા પહેલા પૂર્વ પાકિસ્તાનની ક્રિકેટર સિકંદર ફકતરે ટીમ ઇન્ડિયા ઉપર સંસદનીખેજ

|
Google Oneindia Gujarati News

એશિયા કપમાં આજે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી વાર મેચ રમાશે આ મહા મુકાબલો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ દુબઈમાં રમાડવામાં આવશે. હાઇ વોલ્ટેજ મેચ પહેલા પૂર્વ પાકિસ્તાનની ક્રિકેટર સિકંદર બખ્સે ટીમ ઇન્ડિયા ઉપર સંસનીખેજ આરોપ લગાવ્યું છે. બખ્સે લાઈવ ટીવી ચેનલ પર કપિલ દેવ, મોહમ્મ અઝહરુદિન અને અતુલ વાસણ સામે આરોપ લગાવ્યો છે.

શું બોલી ગયા સિકંદર

શું બોલી ગયા સિકંદર

ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ પહેલા શનિવારે એક ટીવી શો માં દિવ્ય દરમ્યાન સિકંદર બક્ષ છે રોહિત શર્મા ની આગેવાનીમાં રમી રહેલી ટીમ ઉપર આરોપ લગા લગાવ્યું હતું કે ભારતીય ટીમ ફક્ત દુબઈમાં રમવાનું પસંદ કરે છે અને રમવાથી ડરે છે કે ટીમ ઇન્ડિયાએ એશિયા કપ ગ્રુપ સ્ટેજ બંને મુકાબલા દુબઈમાં રમ્યા હતા અને સુપર ફોર ના ત્રણ મેચ ટીમ ઇન્ડિયા આજ મેદાનમાં રમતી નજર આવી હતી

શારજાહમાં રમવાથી ડરે છે ભારત

શારજાહમાં રમવાથી ડરે છે ભારત

પાકિસ્તાન માટે 27 વન-ડે રમી ચૂકેલા સિકંદર GEO સુપર પર જણાવ્યું હતું કે, ફક્ત એ જાણવા માગું છું કે ભારત શારજાહ કે અબુધાબીમાં કેમ નથી રમતું? તે ફક્ત દુબઈમાં જ કેમ રમવાનું પસંદ કરે છે. શું તમે શારજાહમાં રમતા ડરો છો? વધુમાં જણાવ્યું હતું કે, શેડ્યુલમાં શારજાહમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતની મેચ હતી. પરંતુ તમે લોકોએ દુબઈમાં તેને બદલી નાખ્યો. શું તમે શારજાહ જવાથી ડરો છો? આ સવાલ અમારા લોકોએ અમને પૂછ્યો છે એટલા માટે આ સવાલ હુ તમને પૂછું છું.

ભારત પાસે બીજી મેચ જીતવાની તક

ભારત પાસે બીજી મેચ જીતવાની તક

ગ્રુપ સ્ટેજમાં જ્યારે રોહિત એન્ડ કંપની નો મુકાબલો પાકિસ્તાન સામે થયો હતો. ત્યારે દુબઈના જ મેદાન પર ભારતે રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને પાંચ વિકેટે ધૂળ ચઢાડી હતી. આ વખતે પણ ટીમ સુપર 4મા જીતની આશા સાથે ટુર્નામેન્ટમાં ઉરતશે. જોકે પાકિસ્તાનની ટીમને કમ નહીં આંકવી જોઈએ ભારતને સામે મળેલી હાર બાદ બીજી મેચમાં હોંગકોંગ ને 155 રનના મોટા અંતરે હાર આપી હતી.

આવી હોઈ શકે છે ભારતની પ્લે ઇલેવન

આવી હોઈ શકે છે ભારતની પ્લે ઇલેવન

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કે એલ રાહુલ, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, દીપક હુડા, ભુવનેશ્વર કુમાર, આર્શદીપ સિંહ, રવિ બિશ્નોઇ, યજવેન્દ્ર ચહેલ,
પાકિસ્તાની: મોહમ્મદ રિઝવાન (ક્રિકેટ કીપર), બાબરા આઝમ (કેપ્ટન), ફખર જમા, ખુશદીલ શાહ, ઇફ્તિખાર અહમદ, શાબાદ ખાન, આશિફ અલી, હારિશ રઉફ, નશિમ શાહ, હસન અલી,

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Claiming that India is afraid of playing in Shahjah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X