હવે ફાઇનલ, 29 ઓક્ટોબર થશે ભજ્જી અને ગીતાના લગ્ન

આ વર્ષના અંતમાં ઇન્ડિય ટીમના ટર્બિનેટર હરભજન સિંહ લગ્નના માંડવે બેસશે તે વાત પાક્કી થઇ ગઇ છે. હરભજન તેમની પ્રેમિકા ગીતા બાસરા સાથે 29 ઓક્ટોબરે લગ્નગ્રંથિએ જોડાવાના છે.

તો બીજી તરફ દેશના આ હાઇ પ્રોફાઇલ લગ્નનું રિસેપ્શન દિલ્હીમાં કરવામાં આવશે. જેમાં ભજ્જીના મિત્રો સાથે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પણ રહેશે હાજર.

નોંધનીય છે કે ગીતા અને હરભજન સિંહ પાછલા 9 વર્ષ એક બીજાને ડેટ કરે છે. ત્યારે તેમના લગ્ન ક્યાં થવાના છે અને કેવી રીતે તેમના લગ્નની તૈયારીઓ કરવામાં આવી રહી છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

29 ઓક્ટોબરમાં લગ્ન

29 ઓક્ટોબરમાં લગ્ન

ટીમ ઇન્ડિયાના જાણીતા બોલર હરભજન સિંહ તેમની લાંબા સમયથી પ્રેમિકા રહેલી મોડેલ અભિનેત્રી ગીતા બસરા જોડે 29 ઓક્ટોબરે લગ્ન કરશે.

જલંધરમાં લગ્ન

જલંધરમાં લગ્ન

સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ જલંધરના ફગવાડા રોડ પર લગ્ન સમારંભ માટે પેલેસ અને હોટલનું બુકિંગ થઇ ગયું છે.

દિલ્હીમાં રિસેપ્શન

દિલ્હીમાં રિસેપ્શન

દેશના આ હાઇ પ્રોફાઇલ લગ્નનું રિસેપ્શન 1 નવેમ્બરના રોજ દિલ્હીમાં થવાનું છે.

ઇન્ડિયા-સાઉથ આફ્રિકા સિરિઝ

ઇન્ડિયા-સાઉથ આફ્રિકા સિરિઝ

ભજ્જીના આ લગ્નમાં ટીમ ઇન્ડિયાના ખેલાડી પણ હાજર રહેશે. નોંધનીય છે કે આના તરત બાદ ઇન્ડિયા સાઉથ આફ્રિકાની સિરિઝ પણ શરૂ થવાની છે.

ફેન્ડશીપ અને પ્રેમ

ફેન્ડશીપ અને પ્રેમ

ગીતા પહેલી વાર હરભજનને તેના એક ફ્રેન્ડના લગ્નમાં મળી હતી. જે બાદ બન્નેમાં મિત્રતા થઇ અને મિત્રતા પ્રેમમાં પરણામી. અને હવે તે લોકો લગ્ન પણ કરવાના છે.

લગ્ન

લગ્ન

ત્યારે આ બન્ને લગ્નજીવન સફળ અને સુખદ રહે તેવી જ ભજ્જીના ચાહનારાઓની આશ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X