ક્રિકેટર ઇશાંત શર્માની બાસ્કેટબોલ ખેલાડી પ્રતિમા સિંહ સાથે સગાઈ
આજકાલ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સેટલ થવાનો દોર ચાલી રહ્યો છે. લગ્ન અને સગાઈના આ દોરમાં ઇશાંત શર્મા પણ શામિલ થઈ ચુક્યા છે. ક્રિકેટર ઇશાંત શર્માએ રવિવારે જ બાસ્કેટબોલ ખેલાડી પ્રતિમા સિંહ સાથે સગાઈ કરી.
હાલમાં ઇજાના કારણે ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલા ભારતીય ક્રિકેટર ઇશાંત શર્માએ તેના પ્રેમની વીંટી પ્રતિમા સિંહને પહેરાવી દીધી છે. ઇશાંત શર્માની અચાનક સગાઈની ખબર ચોંકાવી નાખે તેવી ચોક્કસ છે. ઇશાંત શર્માએ જાતે તેના સગાઈની તસ્વીર સોશિયલ મીડિયા પર મૂકી હતી.

આપણે જણાવી દઈએ કે મૂળરૂપથી વારાણસીમાં રહેવાવાળી પ્રતિમા સિંહ નેશનલ બાસ્કેટ બોલ ટીમની ખેલાડી છે. તે ચાર બહેનો છે અને ચારેય બાસ્કેટ બોલ ખેલાડી છે. સગાઈના પ્રસંગમાં બંનેના પરિવાર અને નજીકના મિત્રો જ શામિલ હતા. હાલમાં બંનેના લગ્નની તારીખ તો નક્કી નથી થઈ પરંતુ વર્ષના અંત સુધીમાં થશે તેવી ખબરો આવી રહી છે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
