DC vs MI 1st Qualifier: મુંબઇએ પ્રથમ બેટીંગ કરતા બનાવ્યા 200 રન
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની પ્રથમ ક્વોલિફાયર મેચમાં, દિલ્હી અને મુંબઇની ટીમો આજે દુબઈના મેદાન પર એકબીજા સાથે ટકરાવા જઈ રહી છે, જ્યાં બંને ટીમો ફાઇનલમાં પહોંચવા જીત મેળવવા ઇચ્છશે. જ્યારે મુંબઈન
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની પ્રથમ ક્વોલિફાયર મેચમાં, દિલ્હી અને મુંબઇની ટીમો આજે દુબઈના મેદાન પર એકબીજા સાથે ટકરાવા જઈ રહી છે, જ્યાં બંને ટીમો ફાઇનલમાં પહોંચવા જીત મેળવવા ઇચ્છશે. જ્યારે મુંબઈની ટીમ 7મી વખત ફાઇનલમાં પહોંચી પાંચમી વખત ખિતાબ જીતવા માગે છે, ત્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ 13 વર્ષમાં પહેલી વાર ફાઇનલમાં પહોંચવા માંગશે.

મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ બેટીંગ કરતા 5 વિકેટ ગુમાવી 200 રન બનાવ્યા હતા. મુંબઇને 200 રન સુધી પહોંચવા માટે સુર્યકુમાર યાદવની 51 રન અને ઇશાન કીશનની 55 રનની ઇનિંગ આભારી છે. દિલ્હીએ જીતવા માટે 20 ઓવરમાં 201 રન બનાવવાના રહેશે.
આ પણ વાંચો: DC vs MI 1st Qualifier: શ્રેયસ ઐયરે જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે મુંબઇ
More From
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
