DC vs MI: છેલ્લી ઓવરમાં દિલ્હીએ મારી બાજી, મુંબઇને 6 વિકેટે હરાવ્યુ
આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમો એમ.એ.ચિંદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઇએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓરમાં 9 વિકેટ ગુમાવી 137 રન બનાવ્યા હતા
આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમો એમ.એ.ચિંદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઇએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓરમાં 9 વિકેટ ગુમાવી 137 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 138 બનાવી મેચ જીતી લીધી હતી.

દિલ્હી તરફથી બેટીંગ કરતા શિખર ધવને 45 (42) રન, સ્મિથે 33 (29) રન અને લલિત યાદવે 22 (25) રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી રમતા રોહીત શર્માએ ઓપનિંગ કરતા 30 બોલમાં 44 રન બનાવ્યા હતા. ઇશાન કીશને 26(28) રન, સુર્યકમાર યાદવે 24 (150 રન અને જયંત યાદવે 23 (22) રન બનાવ્યા હતા. આ સાથે દિલ્હી તરફથી બોલિંગ કરતા અમિત મિશ્રાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો: DC vs MI: પ્રથમ બેટીંગ કરતા મુંબઇએ બનાવ્યા 137 રન, જીતવા ઉતરશે દિલ્હી
More From
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
