For Daily Alerts

DC vs RR: દિલ્હી કેપિટલ્સની શાનદાર જીત, એકતરફા મુકાબલામાં રાજસ્થાનની હાર
આઈપીએલની 13 મી સીઝનની 23 મી મેચમાં દિલ્હી કેપિટિલે રાજસ્થાન રોયલ્સને 46 રનના અંતરથી પરાજય આપ્યો હતો. શારજાહમાં રમાયેલી આ એકતરફી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. આ સીઝનમાં આ પહેલીવાર હતુ, જ્યારે શારજાહમાં કોઈ ટીમે પ્રથમ બેટિંગ કરતા 200 નો આંકડો પાર ન કર્યો હોય, જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 19.4 ઓવરમાં 138 રનમાં સમેટાઇ ગઈ હતી. દિલ્હી કેપિટલ્સની 46 રને શાનદાર જીત થઇ હતી.
આ પણ વાંચો: DC vs RR: દિલ્હી કેપિટલ્સે બનાવ્યા 185 રન, રાજસ્થાન કરશે ચેઝ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
Comments
IPL 2020 ipl cricket sports rajasthan royals Delhi Capitals dc rr Shreyas Iyer આઇપીએલ ક્રિકેટ સ્પોર્ટસ રાજસ્થાન રોયલ્સ ડીસી
English summary
DC vs RR: Delhi Capitals win, Rajasthan lose in one-sided contest
Story first published: Friday, October 9, 2020, 23:32 [IST]