DC vs SRH: હૈદરાબાદે દિલ્હીને જીતવા માટે આપ્યું 135 રનનુ લક્ષ્ય, રબાડા-નોર્ખિયાની શાનદાર બોલિંગ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ના બીજા તબક્કામાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ના બીજા તબક્કામાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 134 રન બનાવ્યા હતા.

હૈદરાબાદ તરફથી બેટીંગ કરતા અબ્દુલ સમાદે સૌથી વધુ 28 રનનું યોગદાન આપ્યું હતું. રાશિદ ખાને 22 રનની ઇનિંગ રમી હતી. સાહા અને વિલિયમ્સને 18-18 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના બોલરોએ અદભૂત કામ કર્યું. કાગિસો રબાડાએ 3 વિકેટ લીધી હતી. નોર્ખીયા અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી. નોરખીયાએ 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 2 વિકેટ લીધી હતી. અક્ષરે પણ માત્ર 21 રન આપ્યા હતા.
More From
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
