DC vs SRH, IPL 2023 : સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો

DC vs SRH, IPL 2023 : સતત પાંચ હાર સાથે સીરિઝની શરૂઆત કર્યા બાદ, દિલ્હી કેપિટલ્સ ટીમે આ IPL સિઝનની છેલ્લી સતત બે મેચ જીતી છે. આમ છતાં ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. ટીમે હવે વિનિંગ ટ્રેક પર રહીને ઉપર ઉઠવું પડશે.

આજે દિલ્હીનો સામનો હોમ ગ્રાઉન્ડ પર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. દિલ્હીએ છેલ્લી મેચમાં આ ટીમને હરાવ્યું હતું. હૈદરાબાદ સામે દિલ્હીનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. નોંધનીય છે કે, દિલ્હી કેપિટલ્સે તેની છેલ્લી 4 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું છે. દિલ્હીમાં બંને ટીમો વચ્ચે 5 મેચમાં હૈદરાબાદ ચાર વખત જીત્યું છે.

DC vs SRH

સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે IPL 2023ની 40મી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ બંને ટીમો માટે મહત્વની છે.

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

Sunrisers Hyderabad : હેરી બ્રૂક, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), મયંક અગ્રવાલ, વોશિંગ્ટન સુંદર, માર્કો જેન્સેન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક

ઈમ્પેક્ટ પ્લેયર્સ : ટી નટરાજન, અબ્દુલ સમદ, અનમોલપ્રીત સિંઘ, વિવ્રાંત શર્મા

Delhi Capitals : ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, મનીષ પાંડે, અક્ષર પટેલ, સરફરાઝ ખાન, લલિત યાદવ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ઈશાંત શર્મા

ઈમ્પેક્ટ પ્લેયર્સ: પૃથ્વી શો, અમન હાકિમ ખાન, ચેતન સાકરીયા, ખલીલ અહેમદ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X