Ravindra Jadeja એ કરી બધાની બોલતી બંધ, ફોટો શેયર કરીને જણાવ્યુ કેવા છે તેના CSK સાથે સંબધ

રવિન્દ્ર જાડેજાએ તે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દિધુ છે જેને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ફેન્સના મનમાં શંકા હતી કે, જાડેજા ચૈન્નણમાંથી રમશે કે નહી અને તેને લઇન ઘણી શંકા લોરોના મનમાં હતી.

ચૈન્નઇ સુપર કિંગ્સ અને રવિન્દ્ર જાડેજા વચ્ચે સંબંધો ખરાબ ચાલતા હોવાની વાત વચ્ચે રવિન્દ્ર જાડેજાએ કંઇક એવુ કર્યુ કે, ટિક્કારોની બોલતી બંધ થઇ ગઇ હતી. જાડેજાએ આગામી આઇપીએલ માટે ચૈન્નઇમાં રીટન પણ કર્યુ છે. એક ખબર એવી પણ આવી રહી છે જેમા ચૈન્નઇ સુપર કિંગ્સના ફેન્સ માટે ખુશી મળશે. ટીમ અને જાડેજા વચ્ચે કઇક સારુ ચાલી રહ્ય છે. અને કોઇ પણ પ્રકારની ખટાસ નથી. આ વાત જાડેજાની ઇસ્ટાગ્રામ પોસ્ટ પર થી સામે આવ્યુ છે . તેમા તેણે દક્ષિણ ભારતીય પહેરવેશ પહેર્યો છે.

JADEJA

જાહેરખબર માટે જાડેજાએ પહેર્યો સાઉથ ઇન્ડીયન ડ્રેસ

આઇપીએલની હરાજીનો સમય ઘણો નજીક આવી ગયો છે. અને જાડેજા ચૈન્નઇ સુપર કિંગ્સ સાથે છે. હરાજી પહેલા તેણે ટીમની જાહેર ખબરમાં ભાગ લીધો છે. તેમા તેણે સાઉથ ઇન્ડીય સફદ રંગનો શર્ટ અને તેજ રંગનો ધઓતી પહેરી છે. જાડેજાએ આ પરીધાન દક્ષિણ ભારતીય સ્ટાઇલમાં જ પહેર્યા છે. આ ઉપરાંત તેણે પોતાના ફોટો કેપ્શનમાં લખ્યુ છે "ટેસ્ટ ઓફ સાઉથ"

ફેન્સને પસદ આવ્યો આ ફોટો

જાડેજાએ દક્ષિણ ભારતીય પરિધાનના ફોટોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ફેન્સ ખુશ થઇને તેના કોમેન્ટ સેક્શનમાં જઇને તેના વખાણ કરી રહ્યા છે. આ પહેલા ફેન્સને એ ચિંતા હતીકે, ટીમ અને ખેલાડીઓ વચ્ચે સંબધો સારા નથી. ખબરો અનુસાર જાડેજાને ટીમમાં રાખવાનો સુજાવ ચૈન્નઇ સુપર કિંગ્સની મૈનેજમેન્ટ મહેન્દ્રસિહ ધોનીએ આપ્યો છે. હવે આ ફોટો થી ખબર પડી ગઇ છે કે, ચૈન્નઇ સુપર કિંગ્સ અને જાડેજા વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X