આજની IPL 2023: આજે આઇપીએલમાં કોની કોની મેચ છે- LSG vs CSK અને PBKS vs MI
IPL 2023: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 માં આજના દિવસે ડબલ હેડર ના બે મુકાબલા છે. પહેલી મેચ લખનઉ સુપર જાયંટ્સ અને ચેન્નઇ સુપર કિગ્સ ( LSG vs CSK) વચ્ચે થશે. બીજો મુકાલો પંજાબ કિગ્સ અન મુંબઇ ઇન્ડિયંસ (PBKS va MI) વચ્ચે રમાશે.

પહેલી મેચ લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં કએએલ રાહુલ એન્ડ કંપની અને લગાતાર ત્રણ મેચ હારી ચૂકેલી છે. કોઇ પણ ટીમ માટે પોતાના હોમ ગ્રાઉન્ડ પર જ ખરાબ પ્રદર્શન રહ્યુ છે.
લખનઉની ટીમે છેલ્લા બે મચ લક્ષ્યનો પીછો કરતા હારી છે. જ્યારે ટાર્ગેટ ઘણો નાનો હતો. એવામાં આ ટીમ આજે આ ટીમ ધ્યાન પૂર્વક રમાવનું પસંદ કરશે. પૉઇન્ટ ટેબલની વાત કરીએ તો લખનઉની ટીમ 9 માથી 5 મેચ જીતીને ત્રીજા સ્થાને છે. અને ચૈન્નઇ સુપર કિંગ્સની ટીમ પણ એટલા જ મેચ જીતીને ચોથા સ્થાન પર છે. તે રન રેટમાં તેનાથી થોડા પાછળ છે.
બીજી મેચ મોહાલીના પંજાબ કિર્કેટ એસોસિએશન આઇએસ બિંદ્રા સ્ટેડિયમમાં થવા જઇ રહ્યો છે. આ મુકાબલો પંજાબ કિગ્સ સામે મુંબઇ ઇન્ડિયસ વચ્ચે છે. પંજાબની ટીમ 9 માથી 5 મેચ જીતી ચૂકી છે. પરંતુ રનરેટમાં માઇસ છે. એટલે તે 6 સ્થાાને છે.
નંબર 7 પાર મુંબઇ ઇન્ડિયંસની ટીમ આજ મેચ જીતી છે તો તે પણ 9 માથી 5 મેચ જીતીને સેમીફાઇનલ પર આવી જશે. તે સાતમાં સ્થાને છે.
આઇપીએલનો આજનો મેચ ભારત રત્ન અટલ બિહારી વાંજપેઇ ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ લખનઉમાં બપોરે 3:30 પર થશે આ મેચ લખનઉ સુપરજાયંટ્સ અને ચેન્નઇ સુપર કિગ્સ વચ્ચે થવા જઇ રહ્યો છે.
આઇપીએલ 2023 માં આજ બીજો મુકાબલો પંજાબ કિગ્સ વિરુદ્ધ મુંબઇ ઇંડિયંસનો છે. જે મોહાલી પંજાબ ક્રિકેટ સ્ટેડિયમ આઇએસ બિંદ્રા સ્ટેડિયમમાં થવાનો છે. આ મેચ ભારતીય સમયઅનુસાર સાંજે 7:30 પર થશે.
આજની મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને મોબાઇલ લેપટોપ પર જીઇો સિનેમાં એપ પર પણ જોઇ શકાય છે.












Click it and Unblock the Notifications
