GT vs LSG : યશ ઠાકુર-કૃણાલ પંડ્યા સામે ગુજરાત ઘુંટણીએ, લખનૌની ત્રીજી જીત

ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલા આઈપીએલના મુકાબલામાં ગુજરાત ટાઈટન્સની શરમજનક હાર થઈ છે.

લખનૌમાં રમાયેલા આ મુકાબલમાં માત્ર 164 રનનો ટાર્ગેટ પાર કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સ પુરી 20 ઓવર પણ ન રમી શકી અને યશ ઠાકુર-કૃણાલ પાંડ્યા સામે ઢેર થઈ ગઈ.

GT vs LSG

લખનૌ સુપર જાયન્ટ્સે પહેલી ઈનિંગમાં 5 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. લખનૌ માટે માર્ક્સ સ્ટોઈનિસે 58 રનની ઈનિંગ રમી. આ સિવાય કેપ્ટન કેએલ રાહુલે 33 અને નિકોલસ પુરને 32 રન બનાવ્યા.

બીજી તરફ ગુજરાત ટાઈટન્સનો કોઈપણ ખેલાડી મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યો અને ટીમ માત્ર 130 રનમાં પેવેલિયન પરથ ફરી.

લખનૌ માટે શાનદાર બેટિંગ કરતા યસ ઠાકુરે 5 અને કૃણાલ પાંડ્યાએ 3 વિકેટ ઝડપી. આમ લખનૌ સુપર જાયન્ટ્સે મુકાબલો 33 રને જીતી લીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X