GT vs PSBK : પંજાબે હારેલી બાજી જીતી લીધી, શંશાંક સિંહની ઈનિંગે મેચ પલ્ટી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા આઈપીએલના મુકાબલામાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવીને મેચ જીતી લીધી છે.

આ મેચમાં શુભમન ગિલે બેટથી ધમાકેદાર પ્રદર્શ કરતા શાનદાર 86 રનની ઈનિંગ રમી. જો કે તેની આ ઈનિંગ છત્તા સ્કોર ઓછો પડ્યો અને પંજાબે બાજી જીતી લીધી.

GT vs PSBK

શરૂઆતમાં વિકેટો પડ્યા બાદ પંજાબે વાપસી કરી અને મેચ જીતી લીધી. પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને તે સાચો સાબિત થયો.

બીજી ઈનિંગની શરૂઆતમાં લાગતું હતું કે પંજાબ આ મેચ ગુમાવી દેશે. જો કે ટીમ માટે શંશાંક સિંહ અને આશુતોષ શર્માએ ધમાલ મચાવી અને મેચ જીતાડી દીધી.

અંતિમ ઓવરોમાં શાનદાર બેટિંગ કરતા શશાંક સિંહે 29 બોલમાં 61 અને આશુતોષ શર્માએ 17 બોલમાં 31 રન બનાવી હારેલી બાજી જીતી લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X