GT vs SRH: પોઇન્ટ ટેબલ પર નંબર વનની લડાઇ, હૈદરાબાદે આપ્યુ રનનું લક્ષ્ય, જીતવા ઉતરશે ગુજરાત

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હાર્દિકે પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. તે જ સમયે, કેપ્ટન કેન વિલિયમસને જગદીશ સુચિતની જગ્યાએ વોશિંગ્ટન

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હાર્દિકે પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. તે જ સમયે, કેપ્ટન કેન વિલિયમસને જગદીશ સુચિતની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ-11માં સામેલ કર્યો છે. હૈદરાબાદે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 195 રન બનાવ્યા હતા.

IPL 2022

હૈદરાબાદે શરૂઆતમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ અભિશેક શર્મા અને માર્કરમે ટીમને સંભાળી હતી. અભિશેક શર્માએ 42 બોલમાં 65 રન બનાવી પોતાના આઇપીએલ કરીયરની બીજી ફીફ્ટી પુરી કરી હતી. માર્કરમે 40 બોલમાં 56 રન બનાવ્યા હતા.

આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાતની ટીમ સાત મેચમાંથી છ મેચ જીતીને અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. તે જ સમયે, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે અને સાતમાંથી પાંચ મેચ જીતી છે. આજે જે ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X