GT vs SRH: રાશીદ ખાને મારી વિનિંગ સિક્સર, ગુજરાતની રોમાંચક જીત, ટાઇટન્સે કર્યું ટેબલ ટોપ

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 195 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી પ્રથમ બેટીંગ ક

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 195 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી પ્રથમ બેટીંગ કરતા રિદ્ધીમાન સાહાએ 38 બોલમાં 68 રન તથા શુભમન ગીલે 24 બોલમાં 22 રન બનાવ્યા હતા. જેની મદદથી ગુજરાતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 199 બનાવી મેચ જીતી લીધી હતી.

IPL 2022

આ સાથે ગુજરાત પોઇન્ટ ટેબલ પર 14 પોઇન્ટ સાથે પ્રથમ નંબરે આવી ગયુ છે. તથા હૈદરાબાદ 12 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. હૈદરાબાદ તરફથી બોલીંગ કરતા યુવ બોલર ઉમરાન મલિકે તમામ 5 વિકેટ ઝડપી હતી. ઉમરાન મલિકની આ બોલીંગ પણ એળે ગઇ હતી અને હૈદરાબાદે હારનો સામનો કરવો પડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X