IPL 2023છ આજે રમાશે MI vs KKR અને GT vs RR વચ્ચે મુકાબલો
આઇપીએલમાં આજે ડબલ હેડર મુકાબલો જોવા મળશે. પહેલો મુકાબલો મુંબઇ ઇન્ડીયન્સ અે કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે, મુંબઇ ઇન્ડિયંસની ટીમ ગઇ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને આ સીજનમાં પહેલી મેચ જીત મેળવી શકી હતી.

બીજી તરફ કેકેઆરની ટીમ અત્યાર સુધીમાં ચાર મેચમાં બે મેચ જીતી ચૂકી છે. જેમાથી એક જીત શાર્દુલ ઠાકુરના અર્ધ શતેક અને બીજી મેચમાં રિંકુ સિહએ અંતિમ ઓવરમાં 5 સિક્સરના લીધે જીત મળી હતી.
કેકેઆરની એક ટીમ તરીકે પ્રદર્શન કરવા માગશે. ગયા મેચમાં આંદ્રે રસેલે સારી બોલિગ કરી હતી. પરંતુ ફરી તે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. ઓપનિગ જોડીની ફૈઇલ થવાની પણ સમસ્યા છે.
બીજો મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી મજબુત ટીમો વચચે છે. જીટી આ મેચ ઘરેલુ મેદાન અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમશે. જ્યાં તે જોસ બટલરને રોકવાનો પ્રયાસ કરશે.
આ રોમાંચક મેચ હશે જ્યાં ડિફેન્ડીગ ચેમ્પિયન અને ગયા સીજનના રનર અપ ફરી એક વાર એક બીજા સામે હશે. બંને ટીમોએ આ સીજનમાં પણ એવી જ શરુઆત કરી છે જેવી ગઇ સીજનમાં છોડી હતી.
આજની આઇપીએલ મેચ એમઆઇ અને કેકેઆર વચ્ચે થશે જે 16 એપ્રિલ બપોરના 3:30 વાગ્યે શરુ થશે.
બીજી મેચ જીટી અને આરઆર વચચે રમાશે જે સાંજના 7:30 વાગ્યે શરુ થશે.












Click it and Unblock the Notifications
