Hardik Natasa Divorce : મહારાણી જેવા શોખ રાખે છે હાર્દિક પંડ્યાની વાઈફ નતાશા, એક બેગની કિંમતમાં જ કાર આવી જાય
હાર્દિક પંડ્યા અને નતાશાના ડિવોર્સને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે નતાશાની ગ્લેમરલ અને વૈભવી લાઈફ સ્ટાઈલની પણ ખુબ ચર્ચા થઈ રહી છે.
નતાશા એક પ્રોફેશનલ મોડલ છે અને મૂળ સર્બિયાની છે. નતાશા અને હાર્દિકના લગ્ન 2020માં થયા હતા. પરંતુ હવે તેમના અલગ થવાના સમાચાર છે.

નતાશા ખૂબ જ વૈભવી જીવનશૈલી જીવે છે. તેણીના કપડાં અને ઘરેણાં સાથે, હેંગ બેગ સહિત તેની તમામ વસ્તુઓ ખૂબ જ મોંઘી હોય છે.
નતાશાની એક બેગની કિંમત લગભગ અઢી લાખ રૂપિયા છે. તેના કલેક્શનમાં આવી ઘણી હેન્ડ બેગ છે. આ સાથે તે ફૂટવેર પર પણ ઘણો ખર્ચ કરે છે.
નતાશા નેલ આર્ટની શોખીન છે. તેણી ઘણીવાર તેના નખ પર ઘણી પ્રકારની સ્ટાઈલ કરે છે. તેને બનાવવાની કિંમત પણ ઘણી મોંઘી હોય છે.
નતાશા iPhone વાપરે છે. તેની કિંમત પણ 1.5 લાખ રૂપિયાથી વધુ છે. તેની વીંટી પણ ઘણી મોંઘી છે. તેની કિંમત પણ લાખોમાં છે.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નતાશાની નેટવર્થ હાર્દિક કરતા ઘણી ઓછી છે. નતાશાની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયાની આસપાસ છે.












Click it and Unblock the Notifications
