IND vs WI: હાર્દિક પંડ્યાએ હારનુ ઠિકરુ બેટ્સમેનો પર ફોડ્યુ, બીજી ટી20 ગુમાવ્યા બાદ આપ્યુ નિવેદન
ભારતીય ટીમના યુવા ખેલાડી એક વાર ફરી પોતાનુ દમખમ દેખડવામાં નિષ્ફળ રહ્યા છે. વેસ્ટઇન્ડિજ વિરુધ ભારતને બીજી ટી 20 મેચ બે વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનને લઇને ઘણા પ્રકારના સવાલ ઉભા થયા છે. તો કેપ્ટન હાર્દિક પાંડ્યાની કેપ્ટનશીપની આલોચના થઇ રહી છે.

હાર બાદ શુ બોલ્યા પંડાયા?
વેસ્ટઇન્ડિજ વિરુદ્ધ લગાતાર બીજી હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન હાર્દીક પાંડ્યાએ અમુક વાતોનો ઉલ્લેખ કર્યો હતો. પંડ્યા અનુસાર ટીમના બેટ્સમેનોએ સારી બેટિગ નહોતી કરી. પંડ્યાએ કહ્યુ કે, જો સાચુ કહુ તો આ શાંનદાર બેટિગ પ્રદર્શન નહોતુ. અમે સારી બેટીગ કરી શક્તા હતા. 160 પ્લસ કે 170 સારો સ્કોર હોત. પરતુ ટીમ આવુ કરવામાં સફળ ના રહી
હાર્દિક પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આપણ ટીમના ખેલાડીઓ પર ભરોસો કરવો પડશે. વર્તમાન કોમ્બિનેશન સાથે આપણે સારુ કરવા માટે આપણી ટીમ 7 બેટ્સમેન પર ભરોસો રાખવો પડશે. પડ્યાએ કહ્યુ કે, ટીમના બેટ્સમેનની વધારે જવાબદારી સાથે બેટિગ કરવી પડશે. આપણે બહેલા બે મુકાબલાથી ઘણુ શીખી શકીએ છીએ. ભારતે ટોસ જીતીને બોટિગ કરતા સાત વિકેટ પર152 રન બનાવ્યા હતા. આના જવાબમાં વેસ્ટઇન્ડીજ આઠ વિકેટ ગુમાવીને લક્ષ્યને મેળવી લીધુ હતુ.












Click it and Unblock the Notifications
