Hero CPL T20 Live: કોરોના કાળમાં પહેલીવાર મોટી મેચ રમવા માટે TKR v GUY તૈયાર

Hero CPL T20 Live: કોરોના કાળમાં પહેલીવાર મોટી મેચ રમવા માટે TKR v GUY તૈયાર

છેલ્લા 8 મહિનાથી કોરોના કાળે ક્રિકેટ બિઝનેસને ઠપ કરી દીધો છે, દર્શકોમાં પણ માયુસી છવાઈ ગઈ હતી, ટી20 વર્લ્ડ કપ સહિતના મોટા મેચ રદ્દ થઈ ગયા અને આઈપીએલ દુબઈમાં રમાશે, ત્યારે દર્શકો ઈચ્છશે તો પણ જોઈ નહિ શકે. નવી ગાઈડલાઈન મુજબ સ્ટેડિયમમાં કેટલા દર્શકોને આવવા દેવા તેના પર પણ ચર્ચા વિચારણા થઈ શકે છે. આ બધાની વચ્ચે આજે સાંજે 7:30 વાગ્યે caribbean premier league 2020 શરૂ થવા જઈ રહી છે.

ત્રણ વખત ટૂર્નામેન્ટ વિજેતા Tribango Knight Riders સાથે ગત વર્ષની રનરઅપ ટીમ Guyana Amazon ની મેદાન-એ-ટક્કર થશે. આ મેચમાં આપણે સુનિલ નારીન, કિરોન પોલાર્ડ, ડ્વેન બ્રાવો, કલિન મૂનરો, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર સહિતના મોટા ખેલાડીઓને રમતા જોઈ શકશું.

hero CPL 2020 l;ive

CPL T20 Live Streaming

ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ સોની ટીવી પર સીપીએલનું (CPL T20 Live Broadcasting) જોઈ શકશે. આ ઉપરાંત પોતાના ફેન્સ માટે ફેન કોડ એપ્લિકેશનમાં પણ લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. ટૂંક સમયમાં જ TKR Vs GUY વચ્ચે ટોસ થશે. લાઈવ સ્કોરકાર્ડ જોવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.

Aug 18, 2020, 9:15 pm IST

પહેલી ઓવરમાં ગુયાનાની 1 વિકેટ ખરી, અલી ખાને માત્ર 3 રન જ આપ્યા. શાનદાર શરૂઆત
Aug 18, 2020, 9:13 pm IST

Trinbago Knight Riders (Playing XI): Sunil Narine, Lendl Simmons, Colin Munro, Darren Bravo, Kieron Pollard(c), Sikandar Raza, Dwayne Bravo, Tim Seifert(w), Jayden Seales, Ali Khan, Fawad Ahmed
Aug 18, 2020, 9:04 pm IST

Guyana Amazon Warriors (Playing XI): Brandon King, Chandrapaul Hemraj, Shimron Hetmyer, Ross Taylor, Nicholas Pooran(w), Sherfane Rutherford, Chris Green(c), Romario Shepherd, Keemo Paul, Naveen-ul-Haq, Imran Tahir
Aug 18, 2020, 9:03 pm IST

Trinbago Knight Riders ટોસ જીત્યું પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો
Aug 18, 2020, 8:07 pm IST

ગુડ ન્યૂઝઃ વરસાદ બિલકુલ બંધ થઈ ગયો છે, પીચ પરથી કવર હટાવી લેવામાં આવ્યાં છે. ટૂંક સમયમાં જ ટોસ થશે.
Aug 18, 2020, 7:23 pm IST

આમિર તાહિર સહિતના ખેલાડીઓ Guyana ફ્રેન્ચાઈઝના લોગા વાળું ફેસ માસ્ક પહેરીને ઉભા છે. બધા જ ખેલાડીઓ માસ્કમાં જોવા મળશે.
Aug 18, 2020, 7:21 pm IST

જણાવી દઈએ કે trinbago knight riders ત્રણ વખત ટૂર્નામેન્ટ જીતી ચૂકી છે જ્યારે Guyana Amazon Warriors ગત વર્ષે રનરઅપ ટીમ રહી હતી.
Aug 18, 2020, 7:21 pm IST

પીચની આજુબાજુમાં હજી પણ પાણી ભરાયેલાં હોવાથી ટોસ થવામાં વાર લાગશે, ગ્રાઉન્ડ સ્ટાફ જેટલી જલદી ગ્રાઉન્ડ તૈયાર કરી શકશે તેટલી જ જલદી દર્શકોને ક્રિકેટ જોવા મળશે.
Aug 18, 2020, 7:20 pm IST

સીપીએલ 2020 મેચ પર વરસાદે વિઘ્ન નાખ્યો- વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો.
Aug 18, 2020, 7:19 pm IST

ટૂંક સમયમાં જ સીપીએલ 2020 મેચ શરૂ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X