For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020નો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે- રોહિત શર્માએ કોલકાતા સામે જીત બાદ કહી આ વાત

IPL 2020નો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે- રોહિત શર્માએ કોલકાતા સામે જીત બાદ કહી આ વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સની વધુ એક ધમાકેદાર જીત બાદ હાર્દિક પંડ્યાએ ટ્વીટ કર્યું કે કામ પૂરું થયું, હવે આગલાની તૈયારી શરૂ.

એવું લાગે છે કે મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે બહુ પ્રોફેશનલ મિશન પર છે જ્યાં એક બીત બાદ બીજી જીત એટલી જ શાનદાર રીતે નોંધવી ટીમની આદત બનતી જઈ રહી છે. એક વાત નિશ્ચિત છે હવે માત્ર બહુ ખરાબ દિવસ પર જ મુંબઈ ઈન્ડિયન્સને વિપક્ષી ટીમ હરાવી શકે છે. ક્રિકેટની ખાસિયત એજ છે કે આ ખરાબ દિવસ ક્યારે આવ્યા કોઈ નથી જાણતું. માટે આઈપીએલમાં બન્યા રહો, આગળનો સફર વધુ રોમાંચક થવા જઈ રહ્યો છે. પરંતુ આ વખતે મુંબઈ વિજેતાની જેમ રમી રહ્યું છે.

મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે..

મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે..

તેમણે પોતાની 8મી મેચમાં છઠ્ઠી જીત નોંધાવી અને કોલકાતા નાઈટ રાઈડર્સને આઠ વિકેટે માત આપી. તેમને મળેલો 149 રનનો ટાર્ગેટ 19 બોલ બાકી રહેતાં જ હાંસલ કરી લીધો. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું- "આ ટાર્ગેટનો પીછો કરવો અને જીત માટે વિશેષ છે, અમને બહુ આત્મવિશ્વાસ આપે છે. અમે પહેલા હાફમાં (ટૂર્નામેન્ટ) બહુ વધુ ચેજ નથી કર્યા, અમને લાગે છે કે બેટ અને બોલ બંને સાથે સારા હતા, અપેક્ષિત પ્રદર્શન હતું. મને લાગે છે કે અમે શરૂથી જ બહુ સારા હતા."

હવે આઈપીએલ 2020નો ટ્રેન્ડ બદલાી રહ્યો છે

હવે આઈપીએલ 2020નો ટ્રેન્ડ બદલાી રહ્યો છે

જે બાદ રોહિતે કહ્યું કે તેમને મહેસૂસ થઈ રહ્યું છે કે હવે આઈપીએલ 2020નો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને બીજી ઈનિંગમાં બેટિંગ કરતી ટીમને જીત મળી રહી છે.

કાર્તિકને કેપ્ટનશીપથી દૂર કર્યા બાદ ગંભીરે કર્યો કટાક્ષ, જાણો શું કહ્યુંકાર્તિકને કેપ્ટનશીપથી દૂર કર્યા બાદ ગંભીરે કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું

"મારો અનુમાન છે કે હવે જે ટીમ ચેજ કરે છે તે વધુ મેચ જીતશે. આવું મને લાગે છે. ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. તમે ચારમાંથી ચાર મેચ જીતી જાઓ તે હંમેશાથી પડકારજનક હોય છે. તમે કેવી રીતે ચીજોને બદલશો તે મહત્વ ધરાવે છે. અમે સારું કામ કર્યું, અને પહેલા બોલથી જ અમે અમારા રંગમાં રહ્યા હતા."

પોતાની કપ્તાની વિશે શું કહ્યું રોહિતે જાણો

પોતાની કપ્તાની વિશે શું કહ્યું રોહિતે જાણો

"હું મેચમાં વધુ વિશ્વાસ રાખું છું, એક ટીમના રૂપમાં અમને સફળતા મળી છે- મેચ સમજવો તમારે મહત્વપૂર્ણ છે પરંતુ અમારે કેટલીયવાર સહજ થવાની જરૂરત છે. મેં હજી પણ કૃણાલ અને રાહુલને જ રસેલ વિરુદ્ધ બોલિંગ કરવા આપી કેમ કે ત્યારે પિચ બોલને થોડી પકડી રહી હતી. જે બાદ હું બુમરાહને લાવ્યો."

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
trends of IPL changing says mumbai indian captain rohit sharma
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X