IND vs AUS: સામે આવી ઓસ્ટ્રેલિયાઇ બેટિંગની સૌથી મોટી ભૂલ, દિગ્ગજે ઉડાવી ધજિયા

India vs Austrailia 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ 1 માર્ચ થી શરુ થવા જઇ રહી છે. આ મેચ ઓસ્ટ્રેલિયાના નજરીયાથી મહત્વની રહેશે.

India vs Austrailia 3rd Test Ian Chappel: બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય પીચ પર સ્પીન વિરુદ્ધ ટીમના ખેલાડી મોટા ભાગે બેટ્સમેન મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા હતા. નાગપુર અને દિલ્હીમાં ભારતીય સ્પિનરોએ ઓસ્ટ્રેલિયાઇ બેટિગ લાઇનઅપને બાંધી રાખી હતી. નાગપુર અને દિલ્હીમાં ભારતીય સ્પિનરોએ ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેનો કાબુમાં રાખ્યા હતા. આવુ જ કઇ ઇંદોરમાં પણ જોવા મળી શકે છે. ઇંદોરમાં ભારતનો રિકોર્ડ શાનદાર રહ્યો છે.

ઇયાન ચેપલે રણનીતિ પર ઉઠાવ્યા સવાલ

ભારત વિરુદ્ધ ટીમે બેટ્સમેનોની રમવાની રણનીતિ પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલે સવાલ ઉઠાવ્યા હતા. ઇયાન ચેપલનું માનવુ છે કે, ભારતીય પિચો પર સ્પિનર વિરુદ્ધ બચવા માટે એક માત્ર ઉપાય સ્વીપ શોટ રમવુ નથી. ઇયાન ચેપલના અનુસાર ઓસ્ટ્રેલિયાઇ ખેલાડીએ ભારતીય બોલરો વિરુદ્ધ કોઇ પ્લાનિંગ નથી બનાવી. તેના લીધે જ તમામ ખેલાડી એક જ પ્રકારના શોટ રમીને આઉટ થતા જોવા મળ્યા હતા.

સ્વીપ શો્ટ સિવાય પણ હતા ઓપ્શન

ઇયાન ચેપલ અનુસાર સ્પિનર સામે રવાન માટે ફક્ત સ્વીફ્ટ શોટ નથી સીધા બેટથી પણ ખેલાડી રન બનાવી શકે છે. જેવુ કે ભારત માટે રોહિત શર્માએ કરી દેખાડ્યુ હતુ. ઇએસપીએ ક્રિકેડંફો માટે પોતાના કોલમાં ઇયાન ચેપલે લખ્યુ કે, નિયમિત રૂપથી સ્વીપ શોટ રમવી સ્પીન બોલરોનને સામે રમવાની રીત નથી. કોઇ જો આવુ કરી રહ્યુ છે તો તે પીચને સમજ્યા વગર બેટિંગ રી રહ્યો છે. એટલે કે, રમતી વખતે પોતાના દિમાંગનો ઉપયોગ નથી કરી રહ્યો .

જણાવી દઇએ કે, ભારતે નાગપુર અને દિલ્હીમાં જીત મેળવીને સીરિજમાં 2-0 થી આગળ ચાલી રહ્યુ છે. ઇંદોરમાં રમાનાર ટેસ્ટ મેચમાં ભારતનું પલડુ ભારે નજર આવી રહ્યુ છે. ઇંદોરમાં ભારતીય ટીમ ટેસ્ટ અને વનડે મેચ કયારેય નથી હારી. ભારતે અંહી ન્યુઝિલેન્ડ અને બાંગ્લાદેશ જેવી ટીમોને ટેસ્ટમાં હરાવાનું કારનામુ કરી ચૂકી છે. બંને મેચોમાં ભારતે અંહિયા ન્યુઝિલેન્ડ અને બાંગ્લાદેશ જેવી ટીમોને ટેસ્ટમાં હરાવાનો કારનામુ કરી ચૂકી છે. બંને મેચમાં ભારત મોટા અંતરથી મેચ રપ કબ્જો કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X