IND vs NED: બેટીંગ બાદ બોલરોની કમાલ, ભારતની 56 રને ધમાકેદાર જીત

સુપર-12 રાઉન્ડની બીજી મેચમાં ભારતે નેધરલેન્ડને 56 રને હરાવ્યું હતુ. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 53 રન બનાવ્યા હતા. આ સાથે જ વિરાટ કોહલીએ 44 બોલમાં 62 રન

સુપર-12 રાઉન્ડની બીજી મેચમાં ભારતે નેધરલેન્ડને 56 રને હરાવ્યું હતુ. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 53 રન બનાવ્યા હતા. આ સાથે જ વિરાટ કોહલીએ 44 બોલમાં 62 રન અને સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 51 રનની અણનમ ઇનિંગ રમી હતી. જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી. નેધરલેન્ડ તરફથી ટિમ પ્રિંગલે 20 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ મોહમ્મદ શમીને એક વિકેટ મળી હતી.

Cricket

આ જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર-12 રાઉન્ડના ગ્રુપ-2માં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ભારતના બે મેચમાં બે જીત સાથે ચાર પોઈન્ટ છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રણ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બાંગ્લાદેશની ટીમ બે પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારત હવે 30 ઓક્ટોબરે પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X