IND vs PAK, World Cup 2023: માત્ર 191 રનમાં ઓલઆઉટ થઇ પાકિસ્તાનની ટીમ, 5 બોલરને મળી 2-2 વિકેટ
IND vs PAK, World Cup 2023: પાકિસ્તાની ટીમ 191 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. જેમાં ભારતના બોલર કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મહોમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહે લીધી 2-2 વિકેટ લીધી હતી. આ સાથે રવિન્દ્ર જાડેજાએ પણ બે વિકેટ લીધી હતી.
આ સાથે પાકિસ્તનના બેટિંગ ઓર્ડરની વાત કરીએ તો બાબર આઝમે 58 બોલમાં 50 રન બનાવ્યા હતા, જેમાં 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રિઝવાને 69 બોલમાં 49 રન બનાવ્યા હતા. જે બાદ ઇમામ ઉલ હકે 36 રન અને અબ્બદુલાએ 20 રન બનાવ્યા હતા.

પાકિસ્તાનની ટીમ - બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, હસન અલી, ઈફ્તિખાર અહેમદ, ઈમામ ઉલ હક, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, સલમાન આગા, શાહીન આફ્રિદી, ઉસામા મીર, સઈદ શકીલ, હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર
ભારતની ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર












Click it and Unblock the Notifications
