Pics: વનડે પહેલા ધોની-કોહલીએ મેદાનમાં કરી કંઇક આવી મસ્તી
મીરપુર, 18 જૂન: ભલે મીડિયામાં એવા સમાચાર આવતા હોય કે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીની વચ્ચે સંબંધો સારા નથી. ધોનીનું ટેસ્ટમાંથી કપ્તાની છોડવાનું કારણ પણ ભલે વિરાટને ગણાવવામાં આવતો હોય પરંતુ મેદાન પર આ બંને ખેલાડીઓ જરા પણ અણાસર આવવા દેતા નથી. બંને ખેલાડીઓએ મેદાન પર સાથે સાથે સમય વિતાવતા અને મસ્તી કરતા જોઇ શકાય છે મીરપુરના મેદાન પર જ્યાં તેમને ગુરુવારે વનડે મેચ રમવાની છે.
Posted by Ankur Sharma on Wednesday, June 17, 2015
હા 18 જૂનથી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ત્રણ વનડે શ્રેણી શરૂ થવા જઇ રહી છે. આ વનડે શ્રેણીમાં કપ્તાની ધોનીના હાથોમાં છે. જેના માટે ટીમ ઇન્ડિયાએ મંગળવારે મેદાનમાં જોરદાર પસીનો વહાવ્યો, પરંતુ આ અભ્યાસ દરમિયાન વિરાટ કોહલી, ધોની અને રૈનાને સૌથી વધારે મસ્તી કરતા જોવામાં આવ્યા. ત્રણેય ખેલાડીઓએ ફુટબોલ રમીને મેદાનમાં રંગ જમાવ્યો હતો. ક્રિકબઝે ભારતીય ખેલાડીઓની આ મસ્તીની પળોને ક્લિક કરીને પોતાના ફેસબુક વોલ પર શેર કરી હતી.
Posted by Ankur Sharma on Wednesday, June 17, 2015
Posted by Ankur Sharma on Wednesday, June 17, 2015












Click it and Unblock the Notifications
