World Cup, IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મુકાબલો, પ્લેઈંગ ઈલેવન, Dream 11 ટીમ
India vs Pakistan, 19th Match: ICC T20 World Cup 2024ના 19મા મુકાબલામમાં 9 જૂને ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થશે. બંને ટીમ વચ્ચે આ હાઈ-વોલ્ટેજ એક્શન ન્યૂયોર્કના નાસાઉ કાઉંટી ઈંટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળશે. આ રોમાંચક મેચ પહેલાં ભારત-પાકિસ્તાનની ડ્રીમ 11 (11) ટીમ પર એક નજર નાખીએ.

ભારત-પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર
આજની મેચ 2024નો સૌથી ઘમાસાણ મુકાબલો છે, જેના માટે દુનિયાભરના પ્રશંસક ઉત્સાહિત છે. આયરલેન્ડ સામે 8 વિકેટે સહેલી જીત પછી ભારત ઉત્સાહિત હશે. બીજી તરફ પાકિસ્તાન સુપર ઓવરમાં યૂએસએ સામે 5 રને શર્મનાક હાર પછી વાપસી કરવાની કોશિશ કરશે.
IND vs PAK Match: પાકિસ્તાન વિરુદ્ધ મજબૂત સ્થિતિમાં ભારત
ભારત અને પાકિસ્તાનના હેડ-ટૂ-ડેટ રેકોર્ડ પર નજર નાખીએ આ બે મજબૂત ટીમે કૂલ 12 મેચ રમ્યા છે, જેમાંથી ભારતે 9 મેચ જીત્યા છે, જ્યારે પાકિસ્તાન માત્ર 3 મેચ જ જીતી શક્યું છે.
India vs Pakistan Match: બોલર્સને ફાયદો મળશે
ન્યૂયોર્ડના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ ડ્રૉપ પિચ છે, જ્યાં અત્યાર સુધીના બધા મેચ ઓછા સ્કોર વાળા રહ્યા છે. પહેલાં બોલિંગ કરનાર ટીમને વધુ ફાયદો થાય છે કેમ કે શરૂઆતી ઓવર્સમાં ફાસ્ટ બોલર્સને સ્વિંગ મળે છે. અહીં રમાયેલ છેલ્લી ટી20 મેચ નેધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હતી, જ્યાં 38.5 ઓવરમાં 15 વિકેટના નુકસાન પર કૂલ 209 રન બન્યા હતા.
IND vs PAKMatch: ભારતની સંભવિત પ્લેઈંગ-11
રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ
IND vs PAK Match: પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન
બાબર આઝમ, મોહમ્મદ રિજવાન, ઉસ્માન ખાન, ફખર જમાન, ઈફ્તિખાર અહમદ, શાદાબ ખાન, ઈમાદ વસીમ, શાહીન આફ્રિદી, હારિસ રાઉફ, નસીમ શાહ, મોહમ્મદ આમિર.
IND vs PAK Dream 11 team: ભારત-પાકિસ્તાન ડ્રીમ ઈલેવન ટીમ
- વિકેટકીપરઃ ઋષભ પંત, મોહમ્મદ રિઝવાન
- બેટ્સમેનઃ રોહિત શર્મા, વિરાટ કોહલી, બાબર આઝમ
- ઑલરાઉન્ડરઃ હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાદાબ ખાન
- બોલરઃ જસપ્રીત બુમરાહ, શાહીન આફ્રિદી, અર્શદીપ સિંહ
- કેપ્ટનઃ વિરાટ કોહલી,
- વાઇસ કેપ્ટનઃ હાર્દિક પંડ્યા
IND vs PAK Dream 11: ભારત વર્સિસ પાકિસ્તાન ડ્રીમ 11 ટીમ-2
- વિકેટકીપરઃ મોહમ્મદ રિજવાન
- બેટ્સમેનઃ ફખર જમન, વિરાટ કોહલી, બાબર આઝમ
- ઑલરાઉન્ડરઃ હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા
- બોલરઃ જસપ્રીત બુમરાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, મોહમ્મદ આમિર, હરિસ રઉફ
- કેપ્ટનઃ શાહીન આફ્રિદી
- વાઇસ કેપ્ટનઃ મોહમ્મદ રિજવાન
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
