INDvSL: ભારતે શ્રીલંકાને ઇનિંગ તથા 171 રનથી આપી માત

ભારત વિ. શ્રીલંકા: 3જી ટેસ્ટ મેચ, 3જો દિવસ. તમામ સ્કોર અપડેટ્સ વાંચો અહીં.

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચ સીરિઝની 3જી ટેસ્ટની છેલ્લી મેચ સોમવારે પલ્લેકલ ખાતે રમાઇ હતી. ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે આ મેચ તથા ઇનિંગમાં 171 રનથી વિજય મેળવ્યો હતો. ભારતના શિખર ધવન અને હાર્દિક પંડ્યાએ શાનદાર રમતનું પ્રદર્શન કરતાં સદી ફટકારી હતી. આ પહેલીવાર ભારતીય ટીમ વિદેશમાં કોઇ ટેસ્ટ સીરિઝ પર 3-0થી કબજો કરવામાં સફળ રહી છે. કપ્તાન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમે પહેલી મેચ 304 રનના અંતર સાથે તથા બીજી મેચ 53 અને ઇનિંગથી જીતી હતી.

India Vs Sri Lanka

સ્કોર અપડેટ્સ:

  • ભારતને શ્રીલંકાને ઇનિંગ અને 171 રનથી માત આપી
  • શ્રીલંકાની 10મી વિકેટ, અશ્વિને કુમારાને કર્યા બોલ્ડ
  • 168ના સ્કોર પર શ્રીલંકાની 9મી વિકેટ, ઉમેશે ડિક્વેલાને આઉટ કર્યા
  • 166ના સ્કોર પર શ્રીલંકાની 8મી વિકેટ, શમીએ સંદાકનને કર્યા આઉટ
  • 138ના સ્કોર પર શ્રીલંકાની 7મી વિકેટ
  • 118ના સ્કોર પર શ્રીલંકાની 6ઠ્ઠી વિકેટ, મેથ્યૂઝ આઉટ, આ વિકેટ અશ્વિને લીધી
  • 104ના સ્કોર પર જ અડધી શ્રીંલકાની ટીમ પેવેલિયન પરત, કુલદીપે ચાંડીમલને કર્યા આઉટ
  • લંચ સુધીમાં શ્રીલંકાનો સ્કોર હતો 82/4
  • 39ના સ્કોર પર શ્રીલંકાની 4થી વિકેટ, 12 રન બનાવી મેંડિસ આઉટ, શમીની 2જી વિકેટ
  • 34ના સ્કોર પર શ્રીલંકાની 3જી વિકેટ, માત્ર 1 રન બનાવી પુષ્પકુમારા આઉટ, આ વિકેટ શમીએ લીધી
  • ક્રિઝ પર દિમુથ(12) અને મલિંદા(0), બીજા દિવસને અંતે શ્રીલંકાનો સ્કોર હતો 19/1

ભારતીય ટીમ(પ્લેઇંગ ઇલેવન): શિખર ધવન, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી(કપ્તાન), અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા(વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મહમ્મદ શમી

શ્રીલંકા ટીમ(પ્લેઇંગ ઇલેવન): દિમૂથ કરુણારત્ને, ઉપુલ થરંગા, કુસલ મેંડિસ, ધનંજય ડીસિલ્વા, દિનેશ ચાંડીમલ(કપ્તાન), એન્જેલો મેથ્યૂઝ, નિરોશન ડિક્વેલા(વિકેટ કીપર), રંગના હેરાથ, દિલરુવાન પરેરા, મલિંડા પુષ્પાકુમારા, નુવાન પ્રદીપ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X