INDvSL: ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હરાવી મેળવી મોટી જીત
ભારત વિ. શ્રીલંકા 5મી વન ડે મેચ. તમામ સ્કોર અપડેટ્સ વાંચો અહીં.
ભારત અને શ્રીલંકા વચ્ચેની 5 વન ડે સીરિઝીની છેલ્લી અને 5મી મેચ રવિવારે કોલંબો ખાતે રમાઇ હતી. આ સીરિઝમાં ભારતીય ટીમ 4-0થી આગળ છે. આગળની ચારેય વન ડે મેચોમાં કપ્તાન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમનું પ્રદર્શન ઘણું સરસ રહ્યું છે. આ સીરિઝની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 9 વિકેટથી માત આપી હતી. બીજી વન ડે મેચમાં જીતવા માટે ભારતને મહેનત કરવી પડી હતી, પરંતુ ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને કારણે ભારત આ મેચ 3 વિકેટથી જીત્યું હતું. ત્રીજી વન ડેમાં ભારત 6 વિકેટથી જીત્યું હતું અને 4થી વન ડેમાં ભારતે શ્રીલંકાને 168 રનથી માત આપી હતી. અને સાથે જ આ મેચ પણ ભારતે જ જીતી હતી.

સ્કોર અપડેટ્સ :
- ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હરાવી મેળવી મોટી જીત
- વિરાટ કોહલીને 110 રન બનાવીને અને ધોનીએ 1 રન બનાવીને ભારતનો 239 રનોનો લક્ષ્યાંક 46.3 ઓવરમાં મેળવી લીધો છે.
- ભારતે શ્રીલંકાને 6 વિકેટથી માત આપી સીરિઝ પર 5-૦થી કબજો જમાવ્યો
- ભારતની 4થી વિકેટ, 63 રન બનાવી કેદાર જાધવ આઉટ
- વિરાટ કોહલીએ પોતાના કરિયરની 30મી સદી ફટકારી
- ભારતની 3જી વિકેટ, મનીષ પાંડે 36 રન બનાવી આઉટ
- વિરાટ કોહલીએ ફટકારી કરિયરની 45મી અર્ધસદી ફટકારી
- 34ના સ્કોર પર ભારતની ૨જી વિકેટ, રોહિત શર્મા 16 રન બનાવી આઉટ
- ભારતની 1 લી વિકેટ, માત્ર 5 રન બનાવી રહાણે આઉટ
- શ્રીલંકાએ ટીમ ઇન્ડિયાને આપ્યું 239 રનનું લક્ષ્ય
- શ્રીલંકાએ 49.4 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 238 રન બનાવ્યા હતા
- 238ના સ્કોર પર શ્રીલંકાની 10મી વિકેટ, 2 જ રન બાવી લસિથ મલિંગા પણ આઉટ
- 228ના જ સ્કોર પર શ્રીલંકાની 9મી વિકેટ, 18 રન બનાવી સિરિવર્દના આઉઠ, ભૂવનેશ્વર કુમારે લીધી વિકેટ
- 228ના સ્કોર પર શ્રીલંકાની 8મી વિકેટ, પુષ્પકુમારા 8 રન બનાવી આઉટ, જસપ્રીત બુમરાહે લીધી વિકેટ
- 212ના સ્કોર પર શ્રીલંકાની 7મી વિકેટ, 4 રન બનાવી અકીલા આઉટ. આ વિકેટ ચહલે લીધી
- 205ના સ્કોર પર શ્રીલંકાની 6ઠ્ઠી વિકેટ, 9 રન બનાવી હસરંગા રન આઉટ
- 194ના સ્કોર પર શ્રીલંકાની 5મી વિકેટ, 55 રન બનાવી એન્જેલો મેથ્યૂઝ આઉટ. આ વિકેટ કુલદીપ જાદવે લીધી
- 185ના સ્કોર પર શ્રીલંકાની 4થી વિકેટ, 67 રન બનાવી થિરિમાને આઉટ
- 63ના સ્કોર પર શ્રીલંકાની 3જી વિકેટ, 48 રન બનાવી થરંગા આઉટ. આ વિકેટ બુમરાહે લીધી
- 40ના સ્કોર પર શ્રીલંકાની 2જી વિકેટ, મુનાવીરા માત્ર 4 રન બનાવી આઉટ. આ વિકેટ ભુવનેશ્વર કુમારે લીધી
- 14ના સ્કોર પર શ્રીલંકાની 1લી વિકેટ, માત્ર 2 રન બનાવી ડિક્વેલા આઉટ.
- શ્રીલંકાના કપ્તાન ઉપુલ થરંગાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
- વરસાદને કારણે અડધો કલાક મોડી શરૂ થઇ મેચ
ટીમ ઇન્ડિયા(પ્લેઇંગ ઇલેવન): અજિંક્ય રહાણે, રોહિત શર્મા, વિરાટ કોહલી(કપ્તાન), કેદાર જાધવ, મનીષ પાંડે, એમએસ ધોની(વિકેટ કીપર), ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ
શ્રીલંકા(પ્લેઇંગ ઇલેવન): નિરોસન ડિક્વેલા(વિકેટ કીપર), દિલશાન મુનાવીરા, લાહિરૂ થિરિમાને, ઉપુલ થરંગા(કપ્તાન), એન્જેલો મેથ્યૂઝ, મલિંદા સિરીવર્દના, વનિદુ હસરંગા, અકીલા ધનંજયા, વિશ્વા ફર્નાંડો, લસિથ મલિંગા
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન










Click it and Unblock the Notifications
